________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૧
ચતુર્થ શ્રી મનપર્યવજ્ઞાન ચિત્યવંદન.
દુહા.
શ્રી મન:પર્યવ જ્ઞાન છે, ગુણપ્રત્યયી એ જાણું, અપ્રમાદી ઋદ્ધિવતને, હેય સંયમ ગુણઠાણ કેઈક ચારિત્રવતને, ચઢતે શુભ પરિણામે, મનના ભાવ જાણે સહી, સાકાર ઉપગ ઠામે, ચિંતવતા મને દ્રવ્યને એ, જાણે ખંધ અનંતા, આકાશે અને વર્ગણ, રહ્યા તે નવિ મુણું તા. સંપત્તિ પચંદ્રિય પ્રાણીઓ, તનુ વેગે કરી ગ્રહિયા, મનોગે કરી મનપણે, પરિણમે તે દ્રવ્ય મુણિયા; તિરછુ માણસ ક્ષેત્રમાં, અઢીદીપ વિલે કે, તિછલકના મધ્યથી, સહસ જોયણ અધે કે, ઉરધ જાણે જ્યોતિષી લગે એ, પલિયનો ભાગ અસંખ્ય, કાળથી ભાવ થયા થશે, અતીત અનાગત સંખ્ય. ૨ ભાવથી ચિંતિત દ્રવ્યના, અસંખ્ય પર્યાય જાણે, બાજુમતિથી વિપુલમતિ, અધિક ભાવ વખાણે મનના પુદ્ગલ દેખીને, અનુમાને ગ્રહે સાચું, વિતપણે પામે નહીં, તે જ્ઞાને ચિત્ત રાચું અમૂર્ત ભાવ પ્રગટપણે એ, જાણે શ્રી ભગવંત, ચરણકમળ નમું તેહનાં, વિજયલક્ષ્મી ગુણવંત.
૩
પછી નમુથુણં, જાતિ, ખમાસમણ જાવત ન હતo કહી નીચેનું સ્તવન કહેવું.
For Private And Personal Use Only