________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૩
સરિખા આલાવા નહિ, તે કાલિક મૃતવત; આગમિક શ્રત એ પુજીએ, ત્રિકરણ ચોગ હસત. ૧૬-પ- ૧૨ અઢાર હજાર પદે કરી, આચારાંગ વખાણ, તે આગળ દુગુણ પદે, અંગપ્રવિષ્ટ સુચનાણ. ૧૭–પવ– ૧૩ બાર ઉપાંગહ જેહ છે, અંગબાહિર મૃત તેહ, અનંગપ્રવિષ્ટ વખાણુએ, શ્રત લક્ષ્મસૂરિ ગેહ. ૧૮-પ- ૧૪
સાતમા ને નવમા દુહા વખતે ખમાસમણ ન દેવાં.
ખમાસમણ દઈ ઈચ્છા અવધિજ્ઞાન આરાધનાથ ચેત્યવંદન કરું! ઈ .
તૃતિય શ્રી અવધિજ્ઞાન ચૈત્યવંદન.
દુહા
અવધિજ્ઞાન ત્રીજું કહ્યું, પ્રગટે આત્મ-પ્રત્યક્ષ, ક્ષય ઉપશમ આવરણને, નવિ ઈદ્રિય અપેક્ષ દેવ નિરય ભવ પામતાં, હેય તેહને અવશ્ય, શ્રાવત સમય લહે, મિથ્યાત વિભંગ વશ્યક નર તિરિય ગુણથી લહે એ, શુભ પરિણામ સાગ, કાઉસ્સગ્નમાં મુનિ હાસ્યથી, વિઘટયો તે ઉપયોગ.
૧
જઘન્યથી જાણે જુએ, રૂપી દ્રવ્ય અનંતા, ઉત્કૃણા સવિ પુદ્ગલા, મૂર્તિ વસ્તુ મુણુતા; ક્ષેત્રથી લઘુ અંગુલ તણે, ભાગ અસખિત દેખે, તેહમાં પુગલ બંધ જે, તેને જાણે પેખે;
For Private And Personal Use Only