SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૬ સરા જે દીહકાલિકી, તેણે સન્નિયા જાણ મન ઈદ્રિયથી ઉપવું, સંજ્ઞીશ્રુત અહિઠાણ. પ-પ- ૩ મન રહિત ઈદ્રિય થકી, નિપજું જેહને જ્ઞાન; ક્ષય ઉપશમ આવરણથી, શ્રુત અસની વખાણ. ૬-પ- ૪ જે દર્શન દર્શન વિના, દર્શન તે પ્રતિપક્ષ દર્શન દર્શન હેય જિહાં, તે દર્શન પ્રત્યક્ષ. ૭ લલિત ત્રિભંગી ભંગભર, નગમાદિ નય ભૂર; શુદ્ધ શુદતર વચનથી, સમક્તિ મૃત વડર. ૮-પ- ૫ ભંગ જાલ નર બાલ મતિ, રચે વિવિધ આયા તિહાં દર્શન દર્શન તણો, નહીં નિદર્શન ભાસ. ૯ સફ અસ વહેચણ વિના, ગ્રહ એકતિ પક્ષક જ્ઞાનફળ પામે નહીં, એ મિથ્યાશ્રુત લક્ષ. ૧૦-પ- ૬ ભરતાદિક દશ ક્ષેત્રમાં, આદિ સહિત શ્રત ધાર; મિજ નિજ ગણધર વિરચિ, પામી પ્રભુ આધાર. ૧૧–પવ– ૭ દુuસહ સુરિશ્વર સુધી, વશે શ્રત આચાર; એક જીવને આચરી, સાદિસાંત સુવિચાર. ૧૨-પવ- ૮ બુત અનાદિ દ્રવ્ય-નય થકી, શાશ્વત ભાવ છે એહ; મહાવિદેહમાં તે સદા, આગમ રથણ અછે. ૧૩–પવ- ૯ અનેક જીવને આશરી, શ્રત છે અનાદિ અનંત; દ્રવ્યાદિક ચઉ ભેદના, સાદિ અનાદિ વિરતા. ૧૪-પ- ૧૦ સરિખા પાઠ છે સૂત્રમાં, તે મૃત ગમિક સિદ્ધાંત; પ્રાયે દષ્ટિવાદમાં, શોભિત ગુણ અનેકાંત. ૧૫-પ૧૧ For Private And Personal Use Only
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy