________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૫
થાય.
( ગાયમ એલે ગ્રંથ સંભાલી – એ દેશી. )
ત્રિગડ્ડ એસી શ્રી જિનભાણ, ખેાલે ભાષા અમિય સમાણુ, મત અનેકાંત પ્રમાણુ, અરિહંત શાસન સફરી સુખાણુ, ચ અનુયાગ જિહાં ગુણખાણુ, આતમ અનુભવ ઠાણુ; સર્કલ પદારથ ત્રિપદી જાણુ, ત્તેજન ભૂમિ પસરે વખાણ, દેષ ખત્રીશ પરિહાણુ; કૈવલીભાષિત તે શ્રુતનાણુ, વિજયલક્ષ્મીસુરિ કહે બહુમાન, ચિત્ત ધો તે સયાણુ, ૧
પછી ખમાસમણ દઈ, ઊભા રહી શ્રુતજ્ઞાનના ચૌદ ગુણ વવવાને અર્થે દુહા કહેવા તે આ પ્રમાણે
દુહા
વંદા શ્રી શ્રુતજ્ઞાનને, ભેદ ચતુશ વીશ; તેહમાં ચઉદ્દેશ વરણુવું, શ્રુતકેવલી શ્રુતઈશ. ભેદ અઢાર અકારના, એમ સવિ અક્ષર માન; લબ્ધિ સ ગૃજન વિધિ, અક્ષરશ્રુત અવધાન.
પીઠિકાના દુહા.
પવય શ્રુત સિદ્ધાંત તે, આગમ સમય વખાણી; પૂજો ખહુવિધ રાગથી, ચરણકમલ ચિત્ત આણી,
આ દુહે। ગુણ ગુણુ દીઠ હેવે. કરપક્ષવ ચે ષ્ટા દિ કે, લખે ત`ત વાચ; એહ અનક્ષર શ્રુત તો, અથ પ્રકાશક સાચ.
૧૦
For Private And Personal Use Only
૪-પવ
૩–૧