________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
રિતવન, (હરીયા મન લાગે – એ દેશી.) શ્રી શ્રુત ચોદ ભેદે કરી, વરણુ શ્રી જિનરાજ રે, ઉપધાનાદિ આચારથી, સેવિએ શ્રત મહારાજ રે મૃતશું દિલ માજો, દિલ માન્યું કે મને મા, પ્રભુ આગમ સુખકાર ર. શ્રત –એ આંકણી.
૧
એકાદિ અક્ષર સાગથી, અંગો અનત રે. સ્વપર પર્યાયે એકાક્ષરો, ગુણ પર્યાય અનંત રે. શ્રત– ૨
અક્ષરને અનંતમ, ભાગ ઉધાડે છે નિત્ય રે, તે તે અવરાએ નહીં, જીવ સૂક્ષ્મનું એ ચિત્ત રે. મૃત– ૩
ઈચ્છે સાંભેલવા ફરી પૂછે, નિસુણે રહે વિચારતે રે. નિશ્ચય ધારણા તિમ કર, ધીમુણું એ ગત રે. શ્રુત- ૪
વાદી ચૌપીશ જિનતણ, એક લાખ છવીશ હજાર રે, બશે સયલ સભામાંહે, પ્રવચન મહિમા અપાર રે. મૃત–પ
ભણે ભણવે સિદ્ધાંતને, લ લખાવે જેણે રે. તસ અવતાર વખાણુએ, વિજેયેક્ષ્મી ગુણ રહે છે. શ્રુત- ૬
પછી યે વિયાય કહી; ખમાસણ થઈ, ઈચ્છાકારણ સદિસહ ભગવન ! શ્રી શ્રુતજ્ઞાન આરાધનાર્થ કરેમિ કાઉસગ્ગ, વિદ અન્સલ્ય કહી એક લાગશે અથવા ચાર નવકારને કાઉસ્સગ્ન કરી પારીને નીચેની થાય વી.
For Private And Personal Use Only