________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૩
દ્વિતીય શ્રી શ્રુતજ્ઞાન ચૈત્યવંદન.
દુહા શ્રી શ્રુતજ્ઞાનને નિત્ય નમે, સ્વપરપ્રકાશક જેહજાણે બે જ્ઞાનથી, મૃતથી ટાળે સંદે હ; અનભિલાય અનંત ભાવ,વચન અગોચર દાખ્યા, તેહનો ભાગ અનંત, વચન પર્યાયે આખ્યા; વળ કથનીય પદાર્થને એક ભાગ અને તમે જેહ,
વૈદે પૂરવમાં રઓ, ગણધર ગુણ સનેહ. માંહોમાંહે પુરવધરા, અક્ષર લાભે સરિખા, છઠ્ઠાણવડીયા ભાવથી, તે શ્રી મતિય વિશેષા; તેહિ જ માટે અનતમે, ભાગ નિબદ્ધા વાચા, સમકિત કૃતના જાણીએ, સર્વ પદારથ સાચા દ્રવ્ય ગુણ પર્યાયે કરી એ, જાણે એક પ્રદેશ, જાણે તે સવિ વસ્તુને, નદીસત્ર ઉપદેશ.
વીશ જિનના જાણીએ, વૈદ પૂરવધર સાધ, નવ શત તેત્રીશ સહસ છે, અઠ્ઠાણું (૩૩૯૯૮) નિરુપાધે; પરમત એકાંતવાદીના, શાસ્ત્ર સકલ સમુદાય, તે સમક્તિવતે ગ્રહ્યાં, અર્થ યથાર થાય; અરિહંત શ્રુતકેવલી કહે એ, જ્ઞાનાચાર ચરિત્ત, ભુતપચમી આરાધવા, વિજયલમીસરિ ચિત્ત.
પછી વિમુશ્કેણ, જાવંતિક ખમાસમણ જાવંતમેëત. કહી, નીચેનું સ્તવન કહેવું.
For Private And Personal Use Only