________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ર
જાણે આદેશ કરી, કેટલા પર્યાય વિસિટ ધર્માદિક સાવિ દ્રવ્યને, સામાન્ય વિશેષ ગરિ. ૨૮ સમ ૨૧ સામાન્ય આદેશે કરી, લોકાલોક સ્વરૂપ; ક્ષેત્રથી જાણે સર્વને, તવ પ્રતીત અનુરૂપ. ૨૯ સમ૨૨ અતીત અનાગત વતન, અદ્ધ સમય વિશેષ; આદેશ જાણે સહુ, વિતથ નહિ લવલેશ. ૩૦ સમ૦ ર૩ ભાવથી સવિ હું ભાવને, જાણે ભાગ અનત; ઉદયિકાદિક ભાવ જે, પાચ સામાન્ય લહેત. ૩૧ સમા ૨૪ અમૃતનિશ્ચિત જાણિયે, મતિના ચાર પ્રકાર; શિધ્ર સમય રોહાપરે, અકલ ઔત્પાતિકી સાર. ૩૨ સમ૦ ૨૫ વિનય કરતાં ગુરુ તણે, પામે મતિ વિસ્તાર તે વિનયિકી મતિ કહી, સઘળા ગુણ શિરદાર. ૩૩ સમ૨૬ કરતાં કાર્ય અભ્યાસથી, ઉપજે મતિ સુવિચાર તે બુદ્ધિ કહી કામિકી, નદીસૂત્ર મઝાર. ૩૪ સમ. ૨૭ જે વયના પરિપાકથી, લહે બુદ્ધિ ભરપૂર કમળવને મહાહસને, પરિણમિકી એ સર. ૩૫ અડવીશ બત્રીશ દુગ ચંઉ, ત્રણ ચાલીશ જેહ; દર્શનથી મતિ ભેદ તે, વિજયલક્ષ્મી ગુણ ગેહ. ૩૬ સમ૦ ૨૮
૨૭ મા ને ૩૫ મા દુહા વખતે ખમાસમણું ન દેવાં.
ખમાસમણ દઈને ઈચ્છા શ્રી, શ્રુતજ્ઞાને આરાધનાર્થ ચૈત્યવંદન કરું ? ઈ8 હી ત્યવંદન કહેવું તે નીચે પ્રમાણે—
For Private And Personal Use Only