________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
લાક પ્રમાણે અલેામાં એ, ખડ અસખ્ય ઉક્કિર, ભાગ અસખ્ય આકિ તણો, અહાલઘુપણે દીક ઉત્સર્પિણી અવસર્પિણી, અતીત અનાગત અદ્ધા, અતિશય સખ્યાતિગપણે, સાંભળેા ભાવ પ્રબધા; એક એક દ્રવ્યમાં ચાર ભાવ, જઘન્યથી તે નિર, અસખ્યાતા દ્રવ્ય દી, પવ ગુણથી પર; ચાર ભેદ સક્ષેપથી એ,નદીસૂત્ર પ્રકાશે, વિજયલક્ષ્મીસુરિ તે હે, જ્ઞાનભક્તિ સુવિલાસે.
પછી નમુક્ષુથ્થું જાવતિ નમાડહત્॰ કહી નીચેનું સ્તવન કહેવું.
સ્તવન.
(કુંવર ગભારા નજરે દેખતાંછ – એ દેશી. )
પૂજો પૂજો અવધિજ્ઞાનને પ્રાણિયા રે, સમતિવ'તને એ ગુણુ હાય ૐ;
સવિત જિનવર એનાને અવતરી હૈ, માનવ મહેાય જોય રે,
શિવરાજ ઋષિ વિપર્યય દેખતા રે, દીપ સાગર સાત સાત રે;
વીરપસાયે દાષ વિભગ ગયા હૈ,
ૐ
For Private And Personal Use Only
–પુજો- ૧
પ્રગટથો અવધિગુણ વિખ્યાત રે. - પૂજો- ૨