________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
હેય વસ્તુ સોગ રે. વિર૦ ૪ જિહાં જેહવી વસ્તુ દેખિયે, હોય તેહવું જ્ઞાન રે; રવજ્ઞાન વિપર્યયથી, હાય ઉત્તમ જ્ઞાન રે. વીર. ૫. એહ અથ સમથી જાણી, અભણ પદ વિપરીત રે; ઈણિપણે ભ્રાંતિ નિરાકરીને, થયા શિષ્ય વિનીત રે. વીર કા દીપાલિકા પ્રભાતે કેવલ લહ્યું, તે ગૌતમ સ્વામિ રે અનુક્રમે શિવસુખ લહ્યા તેહને, નય કરે છુમ રે. વીર ! ૭!
ઈતિ પ્રથમ સ્તવન.
સક્ઝાય રૂપ દ્વિતીય સ્તવન
(અલબેલાની દેશી.) દુઃખહરણ દીપાલિકા રે લાલ, પર્વ થયું જગમાંહી ભવિ પ્રાણ રે; વીર નિર્વાણથી સ્થાપના રે લાલ, આજ લગે ઉચ્છાહિ. ભવિ- સમતિ દષ્ટિ સાંભલો રે લાલ–એ અણું. ૧ સ્યાદ્વાદ ઘરલીએ રે લાલ, દર્શન કરી શુદ્ધિ; ભવિ. ચારિત્ર ચંદ્રોદય બાંધિયે રે લાલ, કાલે રજદુકમ બુદ્ધિ. ભવિ– સમક |રા સેવા કરે જિનરાજની રે લાલ, દિલ દેઢાં મિઠાશ ભવિ. વિવિધ પદારથ ભાવના રે લોલ, તે પકવાનની રાશિ ભવિ-સમ
૩. ગુણિજન પદની નામના રે લાલ, તેહિ જ જુહાર ભટ્ટાર; ભવિ. વિવેક રત્ન-મેરાઈયાં રે લાલ, ઉચિત તે દીપ સંભાર, ભવિ– સમાજ સુમતિ સુવિનીતા હેજશું રે લાલ, મન ઘરમાં કરે વાસ; ભવિ. વિરતિ સાહેલી સાથશું રે લાલ, અવિરતિ અલ૭િ નિકાસ. ભવિ–સમાપ મૈત્રાદિકની ચિંતના રે લોલ, તેહ ભલા શણગાર ભવિ. દર્શન ગુણ વાઘા બન્યા રે લોલ, પરિમલ પર ઉપગાર. ભવિ-સમાદા પૂર્વ સિદ્ધ કન્યા પખે રે લાલ, જાનઈયા અણગાર; ભવિ. સિદ્ધશિલા વર વેદિકા રે લોલ, કન્યાનિવૃત્તિ સાર ભવિ-સમ. Iછા અનત ચતુષ્ટય દાયજો રે
For Private And Personal Use Only