________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
અથ મહાવીર જિન રતવન.
(આજ સખી સસર–એ દેશી.) શ્રી મહાવીર મનહરૂ, પ્રણમું શિર નામ; કત જશેદા નારીને, જિન શિવગતિ પામી. છે ૧. ભગિની જાસ સુદ સણ, નંદીવર્ધનભાઈ, હરિ લંછન હેજાધુઓ, સહુકોને સુખદાયી. ૨ સિદ્ધાર્થ ભૂપતિ તણ, સુત સુંદર સેહે નંદન ત્રિશલાદેવીને, ત્રિભુવન મન હે. ૩. એક શત દશ અધ્યયન જે, પ્રભુ આપ પ્રકાશે; પુણ્ય પાપ ફલ કેરડાં, સુણે ભાવિક ઉલ્લાસે. જો ઉત્તરાધ્યયન છત્રીશ જે, કહે અર્થ ઉદાર; સેલ પહેર દિયે દેશના, કરે ભવિ ઉપકાર. ૫સર્વાર્થસિદ્ધ મુહૂર્તમાં, પાછલી જે રયણી;
ગ નિષેધ કરે તિહાં, શિવની નીસરણું. છેક છે સ્વાતી નક્ષત્ર ચંદ્રમાં, જેગે શુભ આવે; અજરામર પદ પામીયા, જય જય રવ થા. ૭. ચોસઠ સુરવર આવીયા, જિન અંગ પખાલી, કલ્યાણ વિધિ સાચવી, પ્રગટી દીવાલી. ૮ લાખ કેડી ફલ પામી), જિન ધ્યાને રહીએ; ધીરવિમલ કવિરાજને, જ્ઞાનવિમલ કહીએ. ૯ ઈતિ વીર જિને સ્તવન.
પછી અર્ધા જયવીયરાય કહીખમા દેઈ આ ચૈત્યવદન કરવું.
અથ તૃતીય ચૈત્યવંદન. - શ્રી સિદ્ધાર્થનૃપ કુલતિ, ત્રિશલાજસ માત, હરિ લંછન તનું સાત હાથ, મહિમા વિખ્યાત. ત્રીશ વરસ ગ્રહવાસ છેડી, લાયે સંયમ ભાર; બાર વરવ છદ્મસ્થ માન, લહી કેવલ સાર. ત્રીશ વરસ એમ સિવિ મલીએ, બહેર આયુ પ્રમાણ; દીવાલો દિન શિવ ગયા, કહે નય તેહ ગુણ ખાણ, પછી નમુત્થણું કહી પુરા જયવીયરાય કહેવા--
શ્રી મહાવીર સ્વામી દેવવંદન સંપૂર્ણ
For Private And Personal Use Only