________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
પછી બેસીને નમુત્થણું કહી ઉભા થઈ અરિહંત ચેઈઆણ અન્નત્ય એક નવકારનો કાઉ૦ કરી, પારીને નડત કહી આ ય બોલવી.
અથ ચાર પ્રારબ્ધતે. જય જય ભવિ હિતકર, વીર જિનેશ્વરદેવ; સુર નરના નાયક, જેની સાથે સેવ. કરૂણારસ કંદો, વ આણંદ આણી; ત્રિશલા સુત સુંદર, ગુણમણું કરે ખાણું. ૧. પછી લોગસ્સ સવ એ. અરિહંત ચેઈઆણું અન્નત્થ૦ કહી એક નવકારને કાઉ કરી પારી આ પ્રમાણે થાય કહેવી.
જસ ચ કલ્યાણક, દિવસ વિશેષ સુહાવે; પણ થાવર નારક, તેહને પણ સુખ થા. તે ચ્યવન જન્મ વત, નાણ અને નિર્વાણ સવિ જિનવર કેરાં, એ પાંચે અહિંઠાણ. છે
પછી પુખર વરદી સુઅસ્મભગો અનર્થી કહી. એક નવકારનો કાઉ૦ કરી પારી – થાય કહેવી:--
જિહાં પચ સમિતિ યુત, ચ મહાવત સાર જેહમાં પ્રકાશ્યા, વલિ પાંચ વ્યવહાર. પરમેષ્ઠિ અરિહંતર, નાથ સર્વને પાર, એહ પચ પદે લો, આગમ અથ ઉદાર. છે ૩
પછી સિદ્ધાણું બુદ્ધાણં વેયાવચ્ચ૦ અન્નત્ય એક નવકારને કાઉ૦ કરી - પારી નcહત કહી આ થેય બોલવી.
માતંગસિદ્ધાઈ, દેવી જિન પદ સેવી, દુઃખ દુરિત ઉપદ્રવ, જે ટાળે નિતમેવી. શાસન સુખદાયી, આઈ સુણ અરદાસ; શ્રી જ્ઞાનવિમલ ગુણ, પૂર વછિત આશ. ઈતિ.
પછી બેસીને નમુત્યુનું, જાતિચેઈટ ખમા જાતકેવી નમોહત કહી સ્તવન કહેવું તે નીચે પ્રમાણે.
For Private And Personal Use Only