________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
અથ દ્વિતિય ત્યવંદન, દેવ મતિયા દેવ મલિયા, કરે ઉત્સવ રંગ, મેરઈયાં હાથે અહી. દ્રવ્ય તેજ ઉદ્ધત કીધો, ભાવ ઉદ્યોત જિદને, ઠામ ઠામ એહ ઓચ્છવ પ્રસિદ્ધો, લખ કોડી છઠ ફળ કરી, કલ્યાણ કરો એહ. કવિનયવિમલ કહે, ઈર્યુ ધન ધન હાડે તેહ.
પછી નમુઠુણું, અરિહંત ચેઈ અન્નત્ય કહી એક નવકારને કાઉસગ્ગ કરી મારી નમોહંત કહી આ થેય કહેવી.
' અથ ચાર થી પ્રારંભ, મનહર મૂર્તિ મહાવીર તણી, જિણ સાલ પહેર દેશના પભણી; નવ મલ્લી નવ લચ્છી નૃપતિ સુણિ, કહિ શિવ પામ્યા ત્રિભુવન ધણી. ૧
પછી લોગસ્સ સવ્વલાએ અરિહંત ચેઈઆણં, અશ્વત્થ કહી. એક નવકારને કાઉસગ્ન કરી નીચે પ્રમાણ ય કહેવી.
શિવ પહેલ્યા રૂષભ ચઉદશ ભક્તિ, બાવીશ લહ્યા શિવા માસ ચિતે છે. શિવ પામ્યા વીર વલી, કાર્તિક વદી અમાવાસ્યા નિરમાલી. ૨છે પછી પુખરવરણી સુઅરૂભગ અશ્વત્થા એક નવકારને કાઉ૦ પારીને થાય કહેવી.
આગામિ ભાવી ભાવ લ્હા, દીવાલ કપે જેહ લદ્યા; પુણ્ય પાપ ફલ એન્ઝયણે કહ્યા, સવિ તહત્તિ કરીને સરહ્યાં. ૨ ૩ પછી સિદ્ધાણં બુદાણું યાવચ્ચ અશ્વત્થ૦ એક નવકાર કાઉ૦ કરી, પારીને નમેહત કહી આ ઘેય બલવી.
સવિ દેવ મલી ઉદ્યોત કરે, પરભાતે ગૌતમ જ્ઞાન વરે જ્ઞાન વિમલ સદા ગુણ વિસ્તરે, જિન શાસનમાં જ્યકાર કરે છે ૪ ઈતિ.
For Private And Personal Use Only