________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૭
સુરનર પરષદા આગ, ભાખે શ્રી સુત જાણ નાણ થકી ગ જાણિએ દ્રવ્યાદિક ચૌઠાણ. તે મૃત જ્ઞાનને પુજીએ, દીપ ધૂપ મને હાર; વીર આગમ અવિચળ રહે, વરસ એકવીશ હજાર.
૭
દીવાલીનું ગરણું. ૧ શ્રી મહાવીર સ્વામિ સર્વત્તાય નમઃ ૨ શ્રી મહાવીર સ્વામિ પારગતાય નમઃ
૩ શ્રી ગૌતમ સ્વામિ સર્વજ્ઞાય નમઃ એ ત્રણ પદની નવકારવાલી વીશ વીશ ગણવી.
શ્રી દીવાળી દેવનંદન વિધિ પ્રારંભ.
મહાવીર સ્વામી વિવંદન વિધિ. પ્રથમ સ્થાપના સ્થાપી, ઈરિયાવહિય પડિકામિ – આ ચૈત્યવંદન કરવું,
અથ પ્રથમ ચયવંદન, વીર જિનવર વીર જિનવર, ચરમ ચૌમાસ, નયરી અપાપાયે આવીયા, હસ્તિપાલ રાજન સભા, કાર્તિક અમાવાસ્યા યણિયે; મુહૂર્ત શેષ નિર્વાણ તાહિં, સોલ પર દેઈ દેશના પહત્યા મુક્તિ મઝાર. નિત્ય દીવાળી નય કહે, મલિયા નૃપતિ અઢાર.
પછી નમુહુર્ણ કહી પાધરા અધ વીયરાય કહેવા. પછી ખમા દેઈ આ ચૈત્યવંદન કરવું.
For Private And Personal Use Only