SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિવ ગત ભરિ વીરનાથે આ યુગપ્રધાનત્વમિહિર મત્વા પટ્ટા ભિષેકો વિદધે સુરેઃ સ ગૌતમે યચ્છતુ વાંછિત છે. ૫૮ મિ ત્ર ક્યબીજ પરમેષિબીજ સજ્ઞાનબીજ જિનરાજબીજ છે યુન્નામ ચોક્ત વિદધાતિ સિદ્ધિ સ ગૌતમે યચ્છતું વાંછિત મે. ૯ શ્રી ગૌતમસ્યાષ્ટકમાદરેણ પ્રબોધકાલે મુનિપુંગવા એ છે પઠતિ તે સુરિપદે સંદેવાનંદ લભતે સુતરાં કમેણુ. ૧૦ છે ઈતિ શ્રી ગૌતમાષ્ટકં સંપૂર્ણમ છે અથવા નીચે પ્રમાણે કહેવું — અથ દીવાળી પૂજન. ૧ અંગુઠે અમૃત વસે, લબ્ધિ તણે ભંડાર તે ગુરૂ ગૌતમ સમરીએ, મન વાંછિત ફળ દાતાર. પ્રભુ વચને ત્રીપદી લહી, સુત્ર રચે તેણિવાર; ચદે પુરવમાં રચે, કાલે વિચાર. ભગવતી સુકરનમિ, બંભી લીપી જયકાર; લોકોત્તર સુખ ભણિ, ભાખી લીપી અઢાર. વીર પ્રભુ સુખીયા થયા, દીવાળી દીન સાર; અંતર મહુરત તતક્ષીણે, સુખીઓ સહુ સંસાર. કેવળજ્ઞાન લહે તદા, શ્રી ગૌતમ ગણધાર; સુરનર હરખ ધરી પ્રભુ, કર અભીષેક ઉદાર. ૩ ૫ For Private And Personal Use Only
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy