________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
અથ શ્રી ગૌતમસ્વામી દેવવંદન પ્રારંભ.
અથ પ્રથમ ચૈત્યવંદન, પ્રથમ સ્થાપના સ્થાપી, ઈરિયા વહિય પડિકમી. આ ચૈત્યવંદન કરવું –
નમે ગણધર ન ગણધર, લબ્ધિ ભંડાર, ઈદ્રભૂતિ મહિમા નિલ, વડ વજીર મહાવીર કરે, ગૌતમ ગોત્ર ઉપજે, ગણિ અગ્યાર માંહે વડેર. કેવલજ્ઞાન જિણે, દીવાલ પરભાત, જ્ઞાનવિમલ કહે જેહના, નામ થકી સુખ શાત.
પછી નમુત્થણું કહી પછી અર્ધા જયવીયરાય કહેવા પછી ખમા દેઈ આ ચૈત્યવંદન કરવું.
અથ દ્વિતિય ચૈત્યવંદન. ઈક્રભૂતિ પહેલા ભણું, ગૌતમ સનામ ગોબર ગામે ઉપન્યા, વિદ્યાના ધામ, પચ સયા પરિવાર શું, લેઈ સયમ ભાર; વરસ પચાસ ગ્રહે વસ્યા, તે વષજ ત્રીશ, બાર વરસ કેવલ વર્યા એ, બાણું વરસ સવિ આય! નય કહે ગાતમ નામથી, નિત્ય નિત્ય નવ નિધિ થાય.
પછી નમુત્થણું અરિહંત ચેઈ. અશ્વત્થ કહી એક નવકારને કાઉ૦ કરી પારી નમેન કહી આ થાય કહેવી.
અશ્વ ચાર થેયે પ્રારબ્ધતે. ઈદ્રભૂતિ અનુપમ ગુણ ભર્યા, જે ગૌતમ ગોવે અલક્ષ્ય પચશત છાશું પરિવર્યા, વીર ચરણ લહી ભવજલ તર્યા. ૧
પછી લોગસ્સ સવ્વલેએ અરિહંત ચેઈ અન્નત્થ૦ કહી એક નવકારને કાઉસગ્ગ કરી પારી નીચે પ્રમાણે થાય કહેવી.
For Private And Personal Use Only