________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિવપદ સુરપદ ઠામ. ૨ ધન ધને શાલિભદ્ર, ખધે મેઘકુમાર; અણસણ આરાધી, પામ્યા ભવને પાર; શિવ મંદિર જાશે, કરી એક અવતાર આરાધન કેરો એક નવો અધિકાર. ૩ દશમે અધિકારે, મહામંત્ર નવકાર; મનથી નવિ મૂકે, શિવસુખ ફલ સહકાર, એહ જપતાં જાયે, દુગતિ દેશ વિકાર, સુપરે એ સમરે, ચૌદ પુરવને સાર. ૪ જનમાંતર જાતાં, જે પામે નવકાર; તો પાતિક ગાળી, પામે સુર અવતાર એ નવપદ સરિખ, મંત્ર ન કોઈ સાર, એહ ભવ ને પરભવે, સુખ સંપત્તિ દાતાર.
પછે | જુવે ભલ ભીલડી, રાજા રાણી થાય; નવપદ મહિમાંથી, રાજસિંહ મહારાય રાણું રતનાવતી, બેહુ પામ્યા છે સુરભેગ; એક ભવ પછી લેશે, શિવવધૂ સંજોગ. ૬ શ્રીમતીને એ વળી, મંત્ર ફળ્યો તત્કાલ ફણિધર ફીટીને, પ્રગટ થઈ ફુલમાળ, શિવકુમાર જેગી, સોવન પુરુષો કધ; એમ એણે મ, કાજ ઘણાનાં સિદ્ધ, છે ૭. એ દશ અધિકારે, વીર જિસેસર ભાગે; આરાધન કેરે વિધિ, જેણે ચિત્ત માંહી રાખે તેણે પાપ પખાળી, ભવભય દૂર નાખેજિન વિનય કરતાં, સુમતિ અમૃતરસ ચાખ્યો. | ૮ છે
ઢાળ ૮ મી. (નમો ભવિ ભાવશું – એ દેશી.)
સિદ્ધારથ રાજા કુળતિલ એ, ત્રિશલા માત મલ્હાર તે અવનિતલે તમે અવતર્યા એ, કરવા અમ ઉપકાર તે. જ્ય જિન વીરજી એ ના મેં અપરાધ કર્યા ઘણા એ, કહેતાં ન લહું પાર તે તુમ ચરણે આવ્ય ભણી એ, જે તારે તે તાર છે. જે છે ૨ ! આશ ધરીને આવીએ એ, તુમ ચરણે મહારાજ તે; આવ્યાને ઉવેખશે એ, તે કેમ રહેશે લાજ તે.
For Private And Personal Use Only