SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઢાળ ૬ ઠી, (આધે તું જોઈને જીવડા – એ દેશી.) ધન ધન તે દિન માહરે, જીહાં કીધે ધર્મ, દાન શિયળ તપ ભાવના, ટાળ્યાં દુષ્કૃત કર્મ. ધન ધન છે ૧. શત્રુંજયાદિક તીર્થની, જે કીધી જાત્ર; જુગતે જિનવર પૂછયા, વળી પિષ્યાં પાત્ર. ધન તેર પુસ્તક જ્ઞાન લખાવીયા, જિનહર જિન ચૈત્ય સંઘ ચતુવિધ સાચવ્યા, એ સાતે ક્ષેત્ર. ધન ૩ો પડિકામણ સુપરે ર્યા, અનુકંપા દાન; સાધુ સૂરિ ઉવઝાયને, દીધા બહુ માન. ધન છે જ ધર્મ કાજ અનુમોદીયે, એમ વારવાર શિવગતિ આરાધન તણ, એ સાતમો અધિકાર. ધન ૫ ભાવ ભલો મન આણીએ, ચિત્ત આણુ ઠામ; સમતા ભાવે ભાવીયે, એ આતમરામ, ધન છે ૬ છે સુખ-દુઃખ કારણ જીવને, કોઈ અવર ન હોય, કર્મ આપે જે આચર્યા, ભોગવીએ સોય. ધન છે ૭સમતા વિણ જે અનુસરે, પ્રાણું પુણ્ય કામ, છાર ઉપર તે લપણું, ઝાંખર ચિત્રકામ. ધન છે ૮ ભાવ ભલી પરે ભાવીયે, એ ધર્મને સાર, શિવગતિ આરાધન તણ, એ આઠમો અધિકાર. ધન છે ૯ ! ઢાળ ૭ મી. (રૈવતગિરિ હુઆ, પ્રભુનાં ત્રણ કલ્યાણ –એ દેશી.) હવે અવસર જાણું, કરી સલેખણ સાર; અણસણ આદરીયે, પચ્ચખી ચારે આહાર, લલુતા સંવ મૂકી, છાંડી મમતા અંગ; એ આતમ બેલે, સમતા જ્ઞાન તરંગ. ૧ ગતિ ચારે કિધાં, આહાર અનંત નિશ, પણ તૃપ્તિ ન પાસે, જીવ લાલચી કે દુલહે એ વળી વળી, અણસણને પરિણામ એહથી પામીજે, For Private And Personal Use Only
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy