________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યા છે ૩ કરમ અલુજણ આકરાં એ, જન્મ-મરણ જંજાલ તે; હું છું એહથી ઉભગ એ, છોડાવ દેવ દયાળ તો. જો છે આજ મારથ મુજ ફળ્યા એ, નાઠાં દુ:ખ દદોલ તો તુદો જિન ચોવીશ એ, પ્રગટયાં પુણ્ય કલ્લોલ તે. જો કે પછે ભવે ભવે વિનય કુમાર એ, ભાવ ભક્તિ તુમ પાય તે; દેવ દયા કરી, દીજીયે એ, બધિ બીજ સુપસાય છે. જો દ છે
કળશ. ઈહ તરણ તારણ સુગતિ કારણ, દુ:ખ નિવારણ જગ જે; શ્રી વીર જિનવર ચરણ ધુણતાં, અધિક મન ઉલટ થશે. ૧૫ શ્રી વિજયદેવ સુદિ પટધર, તીરથ જગમ એણે જગે; તપગચ્છપતિ શ્રી વિજયપ્રભસુરિ, સુરિતેજે ઝગમગે. એ ર શ્રી હીરવિજયસુરિ શિષ્ય વાચક, કીર્તિવિજય સુરગુરૂ સમે; તસ શિષ્ય વાચક વિનયવિયે, ગુણે જિન વીશ. ૩ !! સયસતર સંવત એગણત્રીશે, રહી રાંદેર ચોમાસ એક વિદશમી વિજય કારણ, કીયે ગુણ અભ્યાસ એ. ૪નરભવ આરાધન સિદ્ધિ સાધન, સુકૃત લીલ વિલાસ એ નિર્જરા હેતે સ્તવન રચિયું, નામે પુણ્ય પ્રકાશ એ. પ
શ્રી પુણ્ય પ્રકાશનું સ્તવન સંપૂર્ણ
શ્રી પર્યતારાધના, માં મનુષ્ય નમસ્કાર કરીને આ પ્રમાણે કે – હે ભગવન ! હવે અવસરને ઉચિત ફરમાવે. ત્યારે ગુરૂ છેવટની આરાધના આ પ્રમાણે કહે. ૧
For Private And Personal Use Only