________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાગ્યાં પાપ તે લક્ષ. તે ૧૮ અધેવાઈયાને ભવે, ભર્યા અધિક ભાર; પિઠી" પેઠે કીડા પડ્યા, દયા નાણું લગાર. તે ૧૯ છીપાને ભવે છેતર્યા, કીધા રગણુ પાસ; અગ્નિ આરંભ કીધા ઘણું, ધાતુવાદ અભ્યાસ, તે છે ૨૦ શૂરપણે રણું ઝુઝતાં માર્યા માણસ વૃંદ; મદિરા માંસ માખણ ભખ્યાં, ખાધાં મૂળ ને કંદ. તે ૨૧ ખાણ ખણવી ધાતુની, પાણી ઉલેચ્યાં; આરંભ કીધા અતિ ઘણું, પોતે પાપજ સંચ્યાં. તે
૨૨ કમ અંગાર કીયા વળી, ઘરમે દેવ દીધા, સમ ખાધા વીતરાગના, કુડા કેસજ કીધા. તે ૨૩ બીલ ભવે ઉંદર લયા, ગીરેલી હત્યારી; મૂઢ ગમાર તણે ભવે, મેં જ લીખ મારી, તે ૨૪ ભાડભુજ તણે ભવે, એકેન્દ્રિય જીવ; વારી ચણ ગહુ શેકીયા, પાડતા રીવાર તે છે ૨૫ ખાંડણ પીસણ ગારના, આરંભ અનેક રાંધણ ઇંધણ અગ્નિનાં, કીધાં પાપ ઉદે. તે છે ૨૬ વિકથા ચાર કીધી વળી, સેવ્યા પાંચ પ્રમાદ; ઈષ્ટ વિયોગ પાડ્યા કીયા, રૂદન વિખવાદ. તે ૨૭ સાધુ અને શ્રાવક તણું, વ્રત લઈને ભાંગ્યાં; મૂળ અને ઉત્તર તણું, મુજ દૂષણ લાગ્યા. તે છે ૨૮ ! સાપ વીંછી સિંહ ચાવરા, શકરા ને સમળી; હિંસક જીવ તણે ભવે, હિંસા કીધી સબળી. તે છે ર૯ સુવાવડી દૂષણ ઘણું, વળી ગર્ભ ગળાવ્યા જીવાણું
જ્યાં ઘણું, શળ વ્રત ભંજાવ્યા. તે છે ૩૦ભવ અનત ભમતાં થકાં, કીધા પરિદેહ સબંધ, ત્રિવિધ ત્રિવિધ કરી સિરૂ, તીણુશું પ્રતિબંધ. તે ૩૧. ભવ અનંત ભમતાં થક, કીધાં પરિગ્રહ સંબંધ, ત્રિવિધ ત્રિવિધ કરી વસિર, તીણુશું પ્રતિબંધ. તે ૩૨ ભવ અનંત ભમતાં થકાં, કીધા કુટુંબ સંબધ; જ ગાડાં ભાડે ફેરવનાર. ૫ પિઠી-બળદ, ૬ ન આણી.. ૧ ભઠ્ઠીથી ચણા વિગેરે અનાજ શેકનાર. ૨ ડે. ૩ અધિક
For Private And Personal Use Only