________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે મુજ૦ ૨૫ સાત લાખ પૃથ્વી તણા, સાતે અપાય; સાત લાખ તેઉકાયના, સાતે વળી વાય. તે ૩દશ પ્રત્યેક વનસ્પતિ, ચઉદહ સાધારણ બી ત્રિ ચઉરિદ્રિ જીવના, બે બે લાખ વિચાર. તે છે ૪ દેવતા તિર્યંચ નારકી, ચાર ચાર, પ્રકાશ; ચઉદાહ લાખ મનુષ્યના, એ લાખ ચોરાશી. તે છે ! ઈણ ભવ પરભવે સેવીયા, જે પાપ અઢાર; ત્રિવિધ ત્રિવિધ કરી પરિહરૂ, દુર્ગતિના દાતાર. તે છે કે હિંસા કીધી જીવની, બોલ્યા મૃષાવાદ; દોષ અદત્તાદાનના, મિથુન ઉન્માદ. તે છે ૭ પરિગ્રહ મેલ્યો કારમે, કીધે ક્રોધ વિશેષ; માન માયા લોભ મેં કીયા, વળી રાગ ને દેશ. તે ૮ કલહ કરી જીવ દુહવ્યા, દીધાં કડાં કલંક, નિંદા કીધી પારકી, રતિ અરતિ નિઃશંક, તેo | ૯ ચાડી કીધી ચેતરે, કીધે થાપણ મેસે; કુગુરૂ કુદેવ કુધર્મને, ભલે આ ભરોસો. તે છે ૧૦ | ખાટકીને ભવે મેં કીયા, જીવ નાનાવિધ ઘાત; ચીડીમાર ભવે ચરલાં, માર્યા દિન રાત. તે છે ૧૧ કાછ મુલ્લાને ભવે, પઢી મંત્ર કઠોર જીવ અનેક ૧ઝભભે કીયા, કીધાં પાપ અઘોર. તે ૧૨ માછીને ભવે માછંલાં, ઝાલ્યાં જળવાસ; ધીવર ભીલ કાળી ભવે, મૃગ પાડ્યા પાશ. તે ૧૩ છે કેટવાળને ભવે મેં કીયા, આકરા કર દંડ; બંદીવાન મરાવીયા, કેરડા છડીદડ. તે છે ૧૪ પરમાધામીને ભવે, કીધાં. નારકી દુ:ખ, છેદન ભેદન વેદના, તાડન અતિ તિખ. તે ! ૧૫ | કુંભારને ભવે મેં કીયા, નમહર પચાવ્યા; તેલી ભવે તિલ પીલીયા, પાપે પીંડ ભરાવ્યાં. તે ૧૬ હાલો ભવે હળ ખેડીયાં, ફાડવાં પૃથ્વીના પેટ સુડ નિદાન ઘણું કીધાં, દીધાં બળદ ચપેટ. તે છે ૧૭ માળીને ભર્યો રેપમાં, નાનાવિધ વૃક્ષના મૂળ પત્ર ફળ ફૂલનો, ૧. વિનાશ. ૨ નિભાડા. ૩ બેડુત.
"
?
:
-
For Private And Personal Use Only