________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાખ ચોરાસી જીવ ખમાવીએ, મન ધરી પરમ વિવેકજી; મિચ્છામિ દુક્કડ દીજીએ, જિન-વચને લહિએ ટેક. લાખ૦ છે ૧૫ સાત લાખ ભૂદગ હે તેઉ વાઉના, દશ ચૌદ વનના ભેદજી; ખટ વિગલ સુર તિરિ નારકી, ચઉ ચઉદે નરના ભેદેજી. લાખ૦ ૨ મુજ વૈર નહીં કેઈશું છવાયેનિ એ જાણીને, સઉ સઉ મિત્ર સંભાજી, ગણું સમય સુંદર એમ કહે, પામી પુન્ય પ્રભાવ છે. લાખો ! ૩ છે
પાપ અઢારે જીવ પરિહરે, અરિહંત સિહની શાળ; આલોવ્યાં પાપ છૂટીએ, ભગવંત એણી પેરે ભાજી. પાપ૦
૧ આશ્રવ કષાય દેય બંધના, વળી લહ અભ્યાખ્યાન; રતિ અરતિ શુન નિંદના, માયા મોહં મિથ્યાત્વછે. પાપ મારા મન-વચન કાયાએ જે કર્યા, મિચ્છામિ દુક્કડે તે હેજી; ગણી સમય સુંદર એમ કહે, જિન ધર્મને મમએ હજી. પાપ૦ મા ૩૫
ધન ધન તે દિન મુજ કદિ હશે, હું પામીશ સંજમ સુધોજી; પૂર્વ ઋષિ પથે ચાલશું, ગુરુ વચને પ્રતિબુધેજી. ધન ? અંત પત ભીક્ષા ગોચરી, રણું વણે કાઉસગ્ગ કરશું; સમતા શત્રુ મિત્ર ભાવશું, સંગ સુધે ધરણુંજી. ધન ૨ સંસારના સંકટ થકી, હું છૂટીશ અવતારો; ધન ધન સમય સુંદર તે ઘડી, તે હું પામીશ ભવન પારેજી, ધન છે૩
પદ્માવતી આરાધના. હવે રાણી પદ્માવતી, જીવરાશિ ખમાવે; જાણપણું જુગતે ભલું, ઈણ વેળા આવે. ૧. તે મુજ મિચ્છામિ દુક્કડ અરિહંતની શાખ, જે મેં જીવ વિરાધીયા, ચકરાશી લાખ
For Private And Personal Use Only