________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
નામે લહિએ સંપદા, તુમ નામે મન વાંછિત મુદા, તુમ નામે લહીએ સન્માન, શરણ તુમારૂ શ્રી વર્ધમાન. ! ૨ કે દુર્જન દુષ્ટ વૈરી વિકરાલ, તુમ નામે નાસે તતકાળ; તુમ નામે દિન દિન કલ્યાણ, શરણ તુમારૂ શ્રી વર્ધમાન. ૩ ભૂત-પ્રેત વ્યંતર નહિ મુદા, તુમ નામે ના આપદા; રોગ-શેક ચિંતા નવિ જાણ, શરણ તુમારૂં શ્રી વર્ધમાન. ૪ પ્રહાદિક પીડા નવ કરે, નામ તુમારૂ જે અનુસરે ધર્મસિંહ મુનિ ભાવ પ્રધાન, શરણ તુમારૂ શ્રી વર્ધમાન. કે ૫છે
શ્રી સળ સતીને છંદ. આદિનાથ આદે જિનવર વદી, સફળ અને રથ કીજીએ એ, પ્રભાતે ઊડી મંગલિક કામે, સોળ સતીનાં નામ લીજીએ એ. ૧છે બાલકુમારી, જગહિતકારી બ્રાહ્મી ભરતની બેનડી એ, ઘટ ઘટ વ્યાપક અક્ષર રૂપે, સોળ સતીમાં જે વડી એ. આર. બાહુબલ ભગિની સતીય શિરોમણું, સુંદરી નામે અષભસુતા એ, અંક સ્વરૂપી ત્રિભુવન માંહે, જેહ અનુપમ ગુણજુત્તા એ. કે. ૩ચંદનબાલા બાલપણુથી, શીયળવતી શુદ્ધ શ્રાવિકા એ, અડદના બાકુલા વીર પ્રતિલાવ્યા, કેવળ લહી વ્રત ભાવીક એ. ૪. ઉગ્રસેન ધુઆ ધારિણી નદિની, રાજિમતી નેમ વલ્લભા એ, જેબનેવેશે કામને છ, સજમ લેઈ દેવદુલભ એ. પ પાચ ભરતારી પાંડવ નારી, કુપદ તનયા વખાણીએ એ, એકસો આઠે ચીર પુરાણ, શીયળ મહિમા તસ જાણીયે એ. ૬ દશરથ નૃપની નારી નિરુપમ, કૌશલ્યા કુળચંદ્રિકા એ, શિયળ સલૂણી રામ
For Private And Personal Use Only