________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
જનેતા, પુણ્ય તણી પરનાલીકા એ. એ ૭ કૌશાંબીક ઠામે શતાનિક નામે, રાજ્ય કરે રંગ રાજી એ, તસ ઘર ઘરણું મૃગાવતી સતી, સુરભવને જશ ગાજીયો એ. કે૮ છે સુલસા સાચી શિયળે ન કાચી, રાચી નહીં વિયા–રસે એ, મુખડું જોતાં પાપ-પલા એ, નામ લેતાં મન ઉદ્ભસે એ. ૯ રામ રઘુવંશી તેની કામિની, જનકસુતા સીતા સતી એ, જગ સહુ જાણે ધીજ કરતાં, અનલ શીતલ થયો શીયળથી એ. ! ૧૦ કાચે તાંતણે ચાલણ બાંધી, કુવા થકી જળ કઢીયુ એ, કલક ઉતારવા સતીય સુભદ્રા એ, ચપ બાર ઉઘાડીયું એ. ૧૧ સુરનર વાદિત શિયળ અખંડિત, શિવા શિવપદ ગામિની એ, જેહને નામે નિર્મલ થઈ એ, બલિહારી તસ નામની એ. છે ૧૨ હસ્તિનાગપુરે પાંડુરાયની, કુંતા નામે કામિની એ, પાંડવ માતા દસે દસાર્ણની, બહેન પતિવ્રતા પદ્મિની એ. ! ૧૩ શીલવતી નામે શીલવતધારિણું, ત્રિવિધે તેહને વદિયે એ, નામ જપતા પાતક જાએ, દરિસણ દુરિત નિકદિયે એ. ૧૪ નિષિાનગરી નહિ નરીંદની દમયંતી તસ ગેહિની એ, સંકટ પડતાં શીયલજ રાખ્યું, ત્રિભુવન કીર્તિ જેહની એ. ૧૫ છે અનગ અક્તિા જગજન પુછતા, પુષ્પચૂલા ને પ્રભાવતી એ; વિશ્વવિખ્યાતા કામીત દાતા, સોળમી સતી પદ્માવતી એ. ૧૬ મે વિરે ભાખી શાએ સાખી, ઉદયરત્ન ભાબે મુદા એ; વહાણું વાતા જે નર ભણશે, તે લેશે સુખ-સંપદા એ. ! ૧૭
શ્રી લેગસ કલ્પ. (એક પ્રાચીન હસ્તલિખિત પ્રતિ ઉપરથી ઉરિત.) આ છે શ્રી એ લેગસ્સ ઉજmઅગરે !
For Private And Personal Use Only