________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિહાણ. છેક છે ઘર મયગલ છેડાની જેડ, વારૂ પહોંચે વચ્છિત કેડ, મહિયલ માને મોટા રાય, જે તુઠે ગૌતમના પાય. ૭ ગૌતમ પ્રણમ્યા પાતક ટળે, ઉત્તમ નરની સંગત મળે; ગૌતમ નામે નિર્મળ જ્ઞાન, ગૌતમ નામે વાધે વાન. . ૮ પુણ્યવત અવધારે સહુ, ગુરુ ગૌતમના ગુણ છે બહુ; કહે લાવણ્ય સમય કર જેડ, ગૌતમ તે સંપત્તિ કેડ. છે ૯
શ્રી શંખેશ્વર પાર્શ્વજિન છંદ. પાસ શંખેશ્વરા સાર કર સેવમાં, દેવકાં એવડી વાર લાગે; કેડી કરજેડી દરબાર આગે ખડા, ઠાકુરા ચાકુરા માન માગે. પાસ છે ૧ પ્રગટ પાસજી મેલી પડદે પરે, મેડ અસુરાણને આપ છોડ; મુજ મહિરાણ મmષમાં પેસીને, ખલકના નાથજી બંધ બેલે. પાસ છે ૨છે જગતમાં દેવ જગદીશ તું જાગતે, એમ શું આજ જિનરાજ ઊધે; મેટા દાનેશ્વરી તેહને દાખીએ, દાન દે જે જગકાળ મધે. પાસ છે ૩છે ભીડ પડી જાદવા જોર લાગી જા, તતક્ષાણ ત્રિકમે તુજ સભા, પ્રગટી પાતાલથી પલકમાં તે પ્રભુ, ભોજન તેહને ભય નિવાર્યો. પાસ છે જ છે આદિ-અનાદિ અરિહંત તું એક છે, દીન દયાળ છે કેણ દુ; ઉદયરત્ન કહે પ્રગટ પ્રભુ પાસજી, પામી ભય ભંજને એહ પૂજે. પાણo | ૫ |
શ્રી મહાવીર સ્વામીને ઈ. શ્રી સિહારથ મુળ શણગાર, ત્રિશલા દે સુત જગ આધાર; શોભે સુંદર સેવનવાન, શરણ તમારું શ્રી વર્ધમાન, એ ૧ છે તુમ
For Private And Personal Use Only