________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેઘજી હીરજી બુકસેલર પાયધુની મુંબઈ નં. ૩ (૧) દાનવીર રત્નપાળ [સચિત્ર]
યાને રત્નપાળ વ્યવહારી આ મહાન ચમત્કારીક વેપારીના જીવનચરિત્રમાં ખાસ નિચેના વિષયે આવશે. (૧) પુત્ર ચિંતા, (૨) વર પ્રદાન, (૩) મંમણ શેઠ, (૪) ગર્ભ વિક્રય અને કારજવરાનું કષ્ટ, (૫) પુત્રને પરગ્રહવાસ, (૬) પ્રવાસ, (૭ , એક ગૃહસ્થ કઠીયાર, ૮) હું કહું છું, (૯) રનવતી, (૧૦) રત્નપાળની વિવિધાવસ્થા, (૧૧) ધુન નગરીની ધુત પ્રજા, (૧૨) નિર્વિષય શુદ્ધ પ્રેમ, (૧૩) વીણાને મેહ, (૧૪) બે મિત્રે, (૧૫) મિત્ર વિયેગ, (૧૬) કાર્યસિદ્ધિ, (૧૭) મિત્ર ચિંતા (૧૮) રાવલનું ધાંધલ, (૧૯) મહા મેળાપ, (૨૦) આ તેનોર કેનારી? (૨૧). દાનવીર રત્નપાળ, (૨૨) દંપતી દીક્ષા. (૨૩) દીનચય (૨૪) નલીલા, (૨૫) પૂર્વભવ, (૨૬) ઉપસંહાર. કિ. માત્ર રૂા. ૧-૮-૦ રસિક સુધારસ સ્તવન સંગ્રહ.
ભાગ ૧ થી ૮ આ ગ્રંથમાં ચૈત્યવંદન કરવાની વિધિ, ચિત્યવંદને, સ્તવને, હૈયે, પ્રભાતીયાં, લાવણીઓ, સ્તુતિએગલે, સજઝા
For Private And Personal Use Only