________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૦) મેઘજી હીરજી બુકસેલર પાયધુની મુંબઈ નં. ૩
આ સુંદર ગ્રંથ દરેક જેના ઘરમાં. અવશ્ય હવે જ ગઈએ, કારણ કે આવા મહાન ગ્રંથોના વાંચન અને મનનથી.
વીર બનીએ છીએ ” અને “બહાદુર વિશે અને વીરાંગનાઓ” ઉત્પન્ન કરી શકીએ છીએ. અગાઉથી આ ગ્રંથ ના હજારો ગ્રાહકે ડીપઝીટ ભરીને, છપાવ્યા પહેલાં થઈ ગયા. હતા. હવે સિલકમાં નો છેડી છે. માટે વહેલા તે પહેલે..
ઉત્તમ કુમાર ચરિત્ર–સચિત્ર. આ મહાન ચમત્કારી પુરૂષના ગ્રંથમાં નીચેના વિષયો આવેલા છે:
(૧) ગંગા કિનારે આનંદ (૨) વારાણસી નગરી (૩) કર્મ પરિક્ષા (8) અશ્વ પરિક્ષા (૫) કૃતજ્ઞીને ધિકાર (૬) મદાલસા (૭) પરનારી સહેદર (૮) કુબેરદત્તની કુબુદ્ધિ (૯) શક્તિ હયા મદાલસા (૧૦) પાપને ઘડે કુટયા (૧૧) તિલોત્તમાને મેલાપ (૧૨) વિશ્વકેમને અવતાર (૧૩) સર્પદંશ (૧૪) ઉપકારને બદલે (૧૫) પરસ્પર પ્રેમ જાગ્રતિ (૧૬) સહસ્ત્ર કળા [૧૭] ત્રિલેચનાની ચિંતા (૧૮) વિષપ્રયોગ (૧૯) સ્વામી અને શેઠ, (૨૦) પક્ષીની પંડિતાઈ [૨૧ અભયદાન [૨૨] ચતુરાની ચેકડી (૨૩) શત્રુમિત્ર થયે (૨૪) પુત્ર મરણ (૫) પાચળમાં યુદ્ધ (૨) કેવળી કથિત પૂર્વભવ [૨૭] ઉપસંહાર. કિરૂા. ૧-૪-૦
For Private And Personal Use Only