________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮
શ્રી કુમારપાલ પ્રબંધ.
માટે સાવચેત રહેજો. પછી યોગીએ અગ્નિકુંડ પ્રગટાવી જાપ કરવા માંડ અને રાજાને ત્રણ પ્રદક્ષિણા દેવા કહ્યું. ત્યારે રાજા શંકા આવવાથી બે, “આપ ગીશ્વર આગળ થાઓ.” ગી રાજાને વિશ્વાસ લાવવા આગળ થે. પણ પછી જે પાછો ફરીને રાજાને હેમવા જાય છે તે રાજાએ મંત્રીની સહાયથી તેને જ હેમી દીધો. તેની પાછળ વાઘ પણ પડે અને તેમાંથી સુવર્ણ પુરૂષ ઉત્પન્ન થયે. રાજા તેને પૂજનપૂર્વક સાથે લઈ પિતાના મહેલમાં આવ્યું અને યથેચછ દ્રવ્ય ખર્ચ કરી સર્વત્ર પ્રસિદ્ધિ પામ્યું. પછી તે રિદ્ધિનું રક્ષણ કરવા સારૂ મંત્રીને આદેશ કર્યો કે, “ચિત્રગિરિની પાસે કૂટ નામે દુર્ગ શૈલ (ટેકરી) છે તેના ઉપર ખંત લઈ એક મોટે કિલ્લે બંધાવો. મંત્રીએ હુકમને માન આપી તે કામ આરંભ્ય. પણ દૈવયેગથી દિવસે ચણે અને રાત્રે પડી જાય એમ થવા માંડ્યું.એવી રીતે છ મહિના ગયા તો પણ રાજાને ઉત્સાહ મંદ ન થયે તે જઈ ફૂટાચળને અધિપતિ દેવતા બેલ્યો કે, “રાજે, અહીં કિટલે બાંધવાની કોઈની તાગાદ નથી માટે તું તે કામ છેડી દે.' રાજા બે, “ભ દેવ ! પ્રાણ જતાંસુધી પણ હું કિલ્લે બાંધ્યા વગર રહેવાને નથી. રાજાને એ આગ્રહ જોઈ દેવ બે ઠક ત્યારે. ચિત્રગિરિઉપર કિલ્લે બાંધે અને તે તૈયાર થાય ત્યારે તેની સાથે મારું નામ અમર રાખે. પછી ચિત્રાંગદ રાજાએ ચિત્રગિરિ ઉપર દેવના નામથી ચિત્રકૂટ નામનું નગર બંધાવ્યું. તે નગરમાં ૧૪ હજાર કટિવ રહેવા આવ્યા તેથી લક્ષાધિપતિને માટે તળેટી બંધાવવી પડી. વળી પેલા દેવતાએ પણ પિતે ત્યાં વાસ કર્યો અને પિતાના શક્તિથી તલાવ વા તથા વાવ વિગેરે બંધાવ્યા. આ નગરની શક્તિથી રતાં સદાશિવે પણ પાર્વતી આગળ કહ્યું હતું કે, ચિત્રકૂટ એ પૃથ્વી પર એક લેચન છે. તેવા બીજા લેચન માટે મેદિની હાલ તપસ્યા કરે છે. કન્યકુબ્બના શંભલીશ રાજાએ લેક પરંપરાથી તે સ્વર્ણપુરૂષની હકીકત સાંભળી, તેથી લલચાઈને ૧૬ વર્ષ સુધી તેણે અમિત સૈન્ય સાથે ચિત્રકૂટને ઘેરે ઘા. પણ
For Private and Personal Use Only