________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ છો.
૬૯
ત્યાં વાયડા જ્ઞાતિ વાળી કાર
કોઈ પ્રાસાદ માં કરી
તમે કેણ છે?” તેમણે જવાબ દીધે કે, “અમે અમુક અમુકન નેકર છીએ.” ત્યારે ફરીને પૂછયું કે, અમારા નેકરે ક્યાં છે? પેલા માણસેએ સહેજા સહેજ જવાબ દીધે કે, “કવતીમાં.” તે સાંભળી ઉદયન શકુનની ગાંઠ વાળી કુટુંબ સાથે કર્ણાવતીમાં રહેવા આવ્યા. ત્યાં વાયડા જ્ઞાતિએ બંધાવેલા શ્રીઅજીત નાથને પ્રાસાદમાં દર્શન કરવા ગયા. દર્શન કરીને નિકળતી વખતે કઈ છીપણ શ્રાવિકાએ તેમને પૂછયું કે, “ભાઈ તમે કોના પણ છે ? ” ઉદયને કહ્યું કે, “બેન, અમે પરદેશી છીએ. કેઈની ઓળખ નથી. તેથી તમારી મરજી હોય તો તમારાજ પણ થવા ઈચ્છીએ છીએ.” બાઈ બેલી, “ભલે, મારે ત્યાં પધારે.” એમ કહી તેણીએ પોતાને ત્યાં તેડી જઈ વાણિયાને ત્યાં રસોઈ કરાવી જમાડ્યા અને પિતાના ઘરમાં રહેવાની જગ આપી. ત્યાં રહેવાથી દૈવેગે ઉદયન ધનવાન્ થયા. એટલે તે ઘર ઉકેલી નવેસરથી બાંધવાનો વિચાર કરી પાયે ખેદા. તેમાં દ્રવ્ય નિકળ્યું, તે છીપણને આપવા માંડ્યું. પણ તે ભલી બાઈએ ન લેતાં જણાવ્યું કે, “એતે તમારા નસીબનું છે. લક્ષ્મીની અગમ્ય ગતિ છે. તે વખતે ઉગી પાસે જતી નથી અને આળસુપાસે જાય છે. વખતે તે બન્ને પાસે રહેતી નથી અને વખતે રહે છે. હાલ સિદ્ધરાજે એમને અહીંના મંત્રી નિમ્યા છે. એમણે કર્ણવતીમાં અતીત, અનાગત અને વર્તમાન કાળના ચેવીસ તીર્થકરોની પ્રતિમાથી અલંકૃત બહેતર જિનાલયવાળે વિશાળ પ્રાસાદ બંધાવ્યું છે. એમને જુદી જુદી સ્ત્રીઓથી થયેલા બાહડ, આંબડ, ચાહડ અને સેલા નામે ચાર પુત્ર છે.” એ પ્રમાણે સૂરિમુખથી ઉદયનને વૃતાંત સાંભળી કુમારપાળે ચિંતવ્યું કે, “લક્ષ્મી આવેથી નહીં હોય તે થાય છે અને લક્ષમી ગયેથી જે હેય તે પણ તેની સાથે જાય છે; માટે સર્વ ગુણની આધાર તે લક્ષ્મી જ્યવંતી વર્તે છે.” પછી સૂરિએ કુમારપાળને તેના પ્રશ્નના ખુલાસામાં કહ્યું કે, “હે ગુણધાર કુમાર, તમને વિક્રમ સંવત ૧૧૯૯
લીના
જાતે જ
એમણે ૬ છે. હાલ . તે તે
For Private and Personal Use Only