________________
Shri Mahavir Jain Aradhana Kendra
પદ
www.kobatirth.org
શ્રી કુમાર પાલ પ્રબંધ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્તંભ ઉપર સ્થાપન કરી યુદ્ધાંતે પ્રશ્ન પૂછી કહેવાડાળ્યુ કે, ‘ મેં રિપુના શિરના છેદ કરતાં હરિને જેયા ' એવા હત્યાહત વિષ્ણુના પાદધાવનથી તારામાં કેવી રીતે શુદ્ધિ આવે ?
"
97
ગંગા——‹ ત્યારે મહાદેવના મસ્તકમાં મારા વાસ હાવાથી મારામાં નિર્મળતા આવેછે. ”
સુરેદ્ર—-“ એ પણ હું ન માનું. કારણ બ્રહ્માના પાંચમા સુખને ગર્દભના સ્વરથી ખરેખર ખેલતાં કાપી નાખ્યુ, તેના પાપની શુદ્ધિ કરવા મહેશ્વરે ઉલટી તને મસ્તકે ધારણ કરીછે. તેવીજ રીતે બ્રહ્માના કમાંડલુમાં તારા નિવાસ હાવાથી પણ તારામાં નિર્મળતા આવી ન શકે. કારણ, તે પેાતાની પુત્રી સરસ્વતીની ઈચ્છા રાખેછે; તેથી તેના તા સંસર્ગ પણ કરવા ચેાગ્ય નથી. કહ્યું છે કે, મત્સેવા દ્વારમાધ્રુવિનુવર્તે સ્લમોનાર ચોષિતાંસમિસન ( મહા પુરૂષોની સેવા એ મુક્તિનું દ્વાર છે અને સ્ત્રીસંગીના સંગ એ નરકનું દ્વાર છે ).”
66
ગંગા- ત્યારે પરદાર, પરદ્રવ્ય અને પરદ્રેડના ત્યાગ કરવાના શ્રેષ્ટગુણથી અલંકૃત પુરૂષના ચરણ પખાલવાથી હું પવિત્ર થાઉં છું. જેમ અગ્નિમાં ધાતુનુ શોધન કરતાં અગ્નિને શ્યામતા આવતી નથી તેમ મને પાવન કરતાં તે ગુણનિધિયાને મારા પાતિકના લેશમાત્ર પણ લાગતા નથી. ’
ઈત્યાદિ શ્રીહેમસૂરિ પાસેથી ધમઁાદેશ શ્રવણ કરી શુભ કર્મને ઉદય થવાથી કુમારપાળે પરનારી સહેાદર ત્રત અંગીકાર કર્યું. તે સમયે શ્રી હેમાચાર્ય બાલ્યા,
प्रसरति यथा कीर्तिर्दिक्षु क्षपाकरसोदरा | भ्युदयजननी याति स्फातिं यथा गुणपद्धतिः || कलयति परां वृद्धिं धर्मः कुकर्महतिक्षमः । कुशलजनने न्याय्ये कार्य तथा पथि बर्तनं ॥ १ ॥
For Private and Personal Use Only