________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
શ્રી કુમારપાલ પ્રબંધ.
-~~~-~~~-~~~~~-~~-~~-~-~અદ્ભુત વિદ્યાઓ સંપાદન કરી હતી, તે લકેશ્વર પણ પરસ્ત્રીની આકાંક્ષા કરવાથી પ્રતાપ અને વૈભવ રહિત થઈ એ દશાને પ્રાપ્ત થયે! સ્ત્રી સ્વાધીન છતાં નીચ પુરૂષ હોય તેજ પરદારલંપટ થાય. સરોવર જળથી ભરેલું છતાં કાગડે હેય તેજ કુંદનું પાન કરે. જેવી રીતે પરકાને પિતાનાં કહી બહુમાન લેવા જનાર કા ( અધમ) પુરૂષ સમસ્ત કવિમાં હીનત્વ પામી અલં (પૂરત) નિંદનીય થાય છે, તેવી જ રીતે પરદારાને પિતાની કહી બહુમાન લેનારે લંકાપુરૂષ ( રાક્ષસ) મસ્તક વિહીન થઈ નિંદનીય થાય છે. સાધારણ લેકના મહેડેપણ સાંભળીએ છીએ કે,
जे परदारपरंमुह ते वुच्चइ नरसीह जे परिरंभइ पररमाण ताह फुसिजइ लीह ॥ १ ॥ अप्प धूलिहिं मेलिउ सयणह दीघउ छार पगि पगि माथा ढंकणउं जिणि जाइ हरदार ॥ २ ॥
જે પરસ્ત્રીથી પરાભુખ હોય છે તે નરસિંહ કહેવાય છે, અને જે પરમણી સાથે રમણ કરે છે તેમની યશરેખા ભૂસાઇ જાય છે, તે પિતાના આત્માને ધૂળથી મલિન કરે છે, સ્વજનને છાર દે છે અને ડગલે ડગલે નીચું ઘાલવાનું વિરી લે છે.” કુલીન પુરૂષ પ્રાણાતે પણ પરસ્ત્રી સંજોગ અને પરદ્રવ્યહરણ કરતા નથી. જુઓ! શ્રીવિષ્ણુ પાસે કણે પણ એવી જ પ્રાથના કરી હતી કે, હે નરણ, કદીપણ મારાથી પરસ્ત્રી અને પરદ્રવ્ય પર ખોટી પ્રીતિ ન થાય, તેમ મારી જીભે પરનિંદા પણ મા થાઓ. જે ઉત્તમ પુરૂષ પરસ્ત્રીને માતા સમાન ગણે છે તે કદી પણ યમયાતનાના ભેગ થઈ પડતા નથી અને જે મનથી પણ પરકલત્રને સેવતા નથી તેજ ઉભય લેકમાં પૃથ્વીના ખરા ધારણ કરનારા છે; માટે ધર્મથી પુરૂષોએ એકવીસમો નરકે લેઈ જનાર પરધારાને સર્વથા ત્યાગ કરે યોગ્ય છે. પહ્મપુરાણમાં સીતાહરણ સમયે અરણ્યમાં જડેલાં સીતાનાં
For Private and Personal Use Only