________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૨
www.kobatirth.org
શ્રી કુમારપાલ પ્રબંધ
અર્જુન—“નરેંદ્ર, કૂતરાના ચામડામાં ભરેલા ગગાજળ અને દારૂના ધડામાં ભરેલા દૂધની પેઠે અપાત્રમાં રહેલી વિદ્યા શું ફળ આપે?”
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વૈપાયન—“અરે, તમે શા માટે વિવાદ કરી છે ? એકલી વિધા ! અથવા એકલા તપથી પાત્રતા આવતી નથી, પણ જેનામાં એ બન્ને હાય છે તેજ પાત્ર ગણાય છે.
}}
77
જે વખત સિદ્ધપુરમાં રૂદ્રમહાલયનું કામ ચાલતુ હતું, તે વખત મંત્રીએ પણ રાજવિહાર નામનુ શ્રીમહાવીરસ્વામીનુ ચારદ્વારી મંદિર બંધાવવા માંડયુ હતુ. તેની ક્રાઇ એ જઈ સિદ્ધરાજને ખબર કહ્યાર્થી તે પોતે ત્યાં એવા ગયા અને શ્રીહેમાચાર્યને પૂછ્યું કે, “ આમાં અને શિવાલાયમાં વિશેષ શુ છે ? ” સૂરીશ્વર બોલ્યા, “ મહેશ્વરના કાળે માત્ર ચંદ્ર હોય છે અને જિનેદ્રના પાાંતે નવ ગ્રહે મૂર્તિમંત હોય છે, એ વિશેષ છે.” સિદ્ધરાજે તે ન માનતાં વાસ્તુશાસ્ત્ર જાણનાર સૂત્રધાર ( સલાટ ) લોકાને પૂછ્યું. ત્યારે તેમણે કહ્યું કે, “ સામાન્ય લોકેાના ઘરનું દ્વાર પાંચ શાખાનું, રાજાના મહેલનું સાત શાખાનુ, રૂદ્રાદિ દેવના મંદિરનુ નવ શાખાનુ અને શ્રીજિનેશ્વરના પ્રાસાદનુ એકવીસ શાખાનુ દ્વાર ઢાય છે. અન્ય દેવના મંદિરમાં એકજ મંડપ ઢાય છે અને શ્રીજિનેશ્વરના મંદિરમાં દરેક દ્વારે સત્તાવીસ એ પ્રમાણે ચાર દ્વારના મળી એકસે ને આઠ મંડપ હાય છે. વળી વધારેમાં શ્રીજિનેશ્વરને ત્રણ છત્ર, સિંહાસન, પદ્માસન અને પાદાંત નવ ચહે। હાય છે અને તેમની મૂર્તિ શાંત હૃષ્ટિવાળી હેાય છે. તે રચના જો કાઈ ખીજા દેવની કરાવે અને સૂત્રધાર કરે તે તે બન્નેને વિન્ન થયા વગર રહે નહીં. આ વાત સર્વજ્ઞ ભગવાને વાસ્તુશાસ્ત્રમાં કહેલી છે.” આપ્રમાણે સૂત્રધારના મુખથી હકીકત સાંભળી સિદ્ધરાજ ધા પ્રસન્ન થયા તેથી તેણે પોતાને હાથે તે મ ંદિર ઉપર સુવર્ણ કળશનું આરોપણ કર્યું. એ પ્રસંગે જયમગળ નામના જૈન મુનિકવિ ખેલ્યા કે,
For Private and Personal Use Only