________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ બીજો.
૨૫
ભો સિક્વંદ્ર, આજ અમારા પૂર્ણ પુષ્યને ઉદય થયે કે આપ જેવા અતિથિ કૃપા કરી પધાર્યા.”
સિદ્ધરાજ–“રાજે, આવું નમ્ર વચન વાપરવું મિથ્યા છે અને મંત્રીઓ પાસે એ તે કબડિ નૃપ છે” એમ જે કહ્યું હતું તે સત્ય છે.”
મદનવ ( હસીને)--“આપને તે કેણે કહ્યું ? ”
સિદ્ધરાજ––“આપના મંત્રીઓએ. વારૂ, પણ મારી નિંદા કરવામાં આપને શે ઉદ્દેશ છે ?”
મદનવર્મા–“દેવ, આ કળિયુગને સમય, અલ્પ આયુષ્ય, પરિમિત લક્ષ્મી, તુચ્છ બળ અને તેમાં પણ પૂર્ણ પુણ્યથી પ્રાપ્ત થયેલું રાજ્ય યથાન્યાએ ન ભેગવતાં જે પરદેશમાં ભટક્યા કરે તેનાથી બીજે કબડિ રાજા કેણ?”
સિદ્ધરાજ–“સત્ય છે. ધન્ય છે આપને કે, જેનું આવું અભિધાન છે. આપના દર્શનથી અમે અમારું જીવિત સફળ માનીએ છીએ. ઈશ્વરકૃપાથી આપ ચિરકાળ રાજયશ્રી ભગવી આનંદમાં રહે !”
પછી સિદ્ધરાજ ઉભે થે, એટલે મદનવર્માએ તેને પિતાનું દેવાલય તથા ભંડાર વિગેરે દેખાડ્યાં. તેથી તેમના પરસ્પર પ્રેમમાં વિશેષ વૃદ્ધિ થઈ. વિદાય થતી વખતે મદનવર્માએ સિદ્ધરાજને ૧૨૮ પિતાના પાત્ર અંગરક્ષકે આપ્યા. તેઓ સકુમાર હેવાથી તેમાંના અડધા તે માર્ગમાંજ મરણ પામ્યા અને અડધાએએ માત્ર સિદ્ધરાજની સાથે પાટણ અલંકૃત કર્યું. તે પ્રસંગે કવિ
એ સિદ્ધરાજની આ પ્રમાણે સ્તુતિ કરી -“જેણે મહેબેપૂરના મદનવ રાજાને જીત્યો અને ૯૬ કટિ સેનૈયા માને તરિકે મેળવ્યા, જેણે પાટણમાં ગંભીર પાણીના તરંગોથી આકાશને
For Private and Personal Use Only