________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પારિભાષિક કોષ.
િ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાન—પાંચ પ્રકાર જ્ઞાનના માન્યા છે. ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મન:પર્યવજ્ઞાન અને ૫ કેવલજ્ઞાન.
મતિજ્ઞાન—સ્વાભાવિક બુદ્ધિથી થતા એધ. શ્રુતજ્ઞાન—શાહ્યાભ્યાસથી થતુ જ્ઞાન.
અવધિજ્ઞાન-ઇંદ્રિયાની અપેક્ષા વગર આત્માને અર્થનું ગ્રહણ કરાવનાર જ્ઞાન (જુએ પૃષ્ઠ ૧૪૫ ઉપર ટીપ ).
મન:પર્યવજ્ઞાનમનમાં ચિંતવેલા અર્થને સાક્ષાત્ કરનાર જ્ઞાન, કેવલજ્ઞાન—કેવલ સ ́પૂર્ણ નિ:કલક જ્ઞાન.
૯ તત્વ—જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, મધ અને માક્ષ એવાં નવ તત્વ માને છે. ( જુએ પૃષ્ઠ ૧૪૫ ઉપર ટીપ ).
જીવ—શુભાશુભ કર્મના કતા, હતા અને ભક્તિા એવા ચેતનારૂપ લક્ષણવાળા આત્માને માન્ય છે.
અજીવ જીવથી વિપરીત લક્ષણવાળા પદાર્થ. એમાં જીવ શિવાયનાં પાંચ દ્રવ્યાના અંતર્ભાવ થાય છે.
પુણ્ય—જીવને સુખનું નિમિત્ત. યાપ જીવને દુઃખનું નિમિત્ત,
આશ્રવ—જેણે કરીને આત્મામાં કર્મ આવે તે આશ્રવ કહેવાય છે, ઇક્રિય
*ષાયાદિ.
સવર્—જે થકી આવતાં કર્મ દૂર થાય તે સવર,પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ વિગેરે.
નિર્જરા( જુએ પૃષ્ઠ ૧૪પ ઉપર ટીપ).
અંધ—જેણે કરીને જીવ કર્મ સાથે બંધાય તે મધ માક્ષ-સર્વે કર્મનો ક્ષય થવા તે મેાક્ષ.
૬ દ્રવ્ય—જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાલ એ છ દ્રવ્યો છે, અસ્તિકાય એટલે પ્રદેશના સમૂહ.
જીવાસ્તિકાય જીવના લક્ષણવાળા છે.
For Private and Personal Use Only