________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૨
શ્રી કુમારપાલ પ્રબંધ.
પદિને પિષધ, ધર્મની પ્રભાવના, દીનજનને ઉદ્ધાર, અન્ન છત્ર અને એવાં બીજાં અનેક પુણ્યનાં કામ કર્યા.
कुमारपालभूपस्य किमेकं वर्ण्यते क्षितौ ॥ निमेंद्रधर्ममासाद्य यो जगत्तन्मयं व्यधात् ॥ १ ॥
જેણે જૈન ધર્મ પામીને સર્વ જગત તન્મય કર્યું તે કુમાર રાજર્ષિનું પૃથ્વી ઉપર શું એક વર્ણન કરીએ ?
શ્રી કુમારપાળ રાજાના આ સુંદર પ્રબંધની એજના શ્રીસેમસુંદર સૂરિના શિષ્ય શ્રીજિનમંડન ગણિએ સંવત્ ૧૪૯૨ ને વર્ષ પિતે ગુરુપરંપરાથી સાંભળ્યું તેને અનુસરીને કેટલાક નવીન અને કેટલાક પૂર્વાચાર્યો કૃત ગદ્યપઘથી કરી છે.
ઇતિ શ્રીજિનમંડનગણિ વિરચિત કુમારપાલ
પ્રબંધ ગૂર્જર ભાષાંતર સંપૂર્ણ
For Private and Personal Use Only