________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ચોવીસમો.
૨૮૧
આપણને દુષ્ટ પારધીઓ મારી નાખશે.” કુમારપાળ રાજાની કીર્તિપી નટડી પૃથ્વીતળમાં તેણે જીને અભયદાન આપવાને ઢંઢેરો પિટા તેથી મચ્છ, મેર, તિત્તર, બકરાં, ઘેટાં, સૂઅર અને હરણાદિ પ્રાણીઓના મનની સાથે નાચ કરી રહી છે. જૈન ધર્મ સ્વીકાર કરીને રાજાઓમાં જીવ દયા ન હોય એવો લેકે ગ્રહ તેણે ખેટે પાડ્યો છે અને તે કારણને લીધે તે દરેકના વખા
ને પાત્ર થે છે. એના જેવા જિનભક્ત રાજા અને હેમસૂરિ જે ગુરુ પૃથ્વી પર થયો નથી અને થવાનું નથી. જોકે ભલે મૂઢતાથી બોલે કે, કુમારપાળ રાજા સ્વર્ગે પહોં; પણ વિજ્ઞાનથી કહીએ તો તે અહીં જ ચિરાયુષી છે. જો કે તે આ દુનિયા બહાર ગયે છે તે પણ તેના મુવા પછી તેનાં ચરિત્ર અને કૈલાસને હસી કાઢનારાં ચૌદસેં ચુંવાળીસ જિનમંદિરને લીધે તે પ્રત્યક્ષ જ દેખાય છે.
કુમારપાળ રાજાએ ૭ર સામત પાસે પિતાની આજ્ઞા મનાવી. અઢાર દેશમાં અમરપડે દેવડાવ્યું. ચિદ દેશમાં મૈત્રીના બળથી અને અર્થના બળથી જીવ રક્ષા કરાવી. ચિદસ રુંવાળીસ નવીન જિનપ્રસાદે પર કળશ ચડાવ્યા. સેળ હજાર જીર્ણોદ્ધાર કરાવેલા ચિત્યે પર વજાઓ ચઢાવી, સાત તીની યાત્રાથી આત્મા પવિત્ર કર્યો. પહેલી યાત્રામાં નવલાખ સેનૈયાની કિંમતના નવરત્નોથી જિનરાજ પૂયા. એકવીસ જ્ઞાન ભંડાર લખાવ્યા. અપુત્રિયાના ૭૨ લાખ દ્રવ્યને લેખ ફાડી નાખે. અઠાણુ લાખ દ્રવ્ય ઉચિત દાનમાં વાપર્યું. બહેતર લાખને શ્રાવક ઉપરનો કર માક કર્યો. તૂટેલા સધર્મીઓના ઉદ્ધારાર્થે દરેકને હજાર દીનાર આપવામાં વાર્ષિક એક કરોડને ખર્ચ રાખે. પરનારીસહેદર, શરણાગત વપંજર, વિચારચતુર્મુખ, પરમહંત, રાજર્ષિ અને જીવદાતા મેઘવાહન ઈત્યાદિ જગતને વિરમય પમાડે એવા બિરૂદ મેળવ્યા. સાત વ્યસનનું નિકંદન કાઢયું. સંધ ભક્તિ, સધર્મિવાત્સલ્ય ત્રિકાળ જિનપૂજા, બેવાર પ્રતિક્રમણ,
For Private and Personal Use Only