________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૪
શ્રી કુમારપાલ પ્રબંધ.
ઉપર ભારે ષ રાખી મૂઢમતિ લેકિને ભમાવવા લાગ્યા અને અનુક્રમે મિથ્યાત્વી થયા. એ પ્રકારે બ્રાહ્મણના શ્રેષનું કારણ સાંભળી રાજા ચિંતવવા લાગ્યું કે, “અહો! આ તે ચંદ્રમંડળમાંથી અગ્નિ પેદા થાય અને અમૃત કુંડમાંથી વિષનો પ્રાદુર્ભાવ થાય તેની પેઠે શ્રીજૈન ધર્મમાંથી મિથ્યાત્વ નીકળ્યું છે! ” એ રીતે શ્રી હેમસૂરિએ અનેક કુતીથીઓના પ્રવાદ રાજસભામાં નિરૂત્તર કરી નાખ્યા અને રાજાને પ્રતિબંધ કરવાની સાથે સર્વજ્ઞના શાસનનું એકછત્ર રાજય કર્યું.
For Private and Personal Use Only