________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ તેવીસમે
વિચાર કરવા, ચાર પ્રકારની ભાવનાએ ભાવવી અને સર્વદા ઉત્તરાત્તર ગુણાના અભિલાષ રાખવે. આ કાર્યના યોગે સર્વે ગુણરત્નામાં પ્રધાન એવા સર્વે અર્થ આજ જન્મમાં શરદઋતુના સમય જેવા સ્વચ્છ શસમૂહને આપી સિદ્ધ થાય છે. ઇત્યાદિ ધર્મદેશના સાંભળી રાજાએ સંસારની અસારતા વિચારી અને એક મેાક્ષમાંજ પેાતાનું અંતઃકરણ લીન કર્યું.
"
પછી રાજાએ સૂરિને પૂછ્યું કે, “ મહારાજ! માર્ગે કઈ તિથિ થઇ! ’” ત્યારે સૂરિ તે દિવસે અમાવાસ્યા છતાં સહસા બાર્બી ગયા કે, “ આજે પૂર્ણિમા થઇ. '' તે સાંભળી તક મળવાથી બહારથી મિત્ર અને અંતરથી શત્રુ સમાન મિથ્યાદૃષ્ટિ દૈવબોધિ ઉપહાસમાં બાહ્યો કે, “ અઠ્ઠા! જ્યારે કલિકાળ સર્વજ્ઞ શ્રીહેમસૂરિએ આજે પૂર્ણિમા કહી છે ત્યારે ખરેખર લૉકાના સદ્ભાગ્યથી પૂર્ણિમાજ થશે. ગુરુએ તેમના દુરાશય સમજીને કહ્યું કે, “ તમારૂં કહેવું સત્ય છે.
31
*k
દેવોધિ મેલ્યા કે, “ એની ખાત્રી શી? ” ગુરુબેÕા, “ અહેા! કેવી તમારી ચાતુરી! ચદ્રાદય એજ ખાત્રી. '
,,
એ સાંભળી સર્વે ચકિત બની ગયા અને માંઢામાંટે કહેવા લાગ્યાંકે, “ શું એવું એ થશે? ” પછી મનમાં આશ્ચર્ય પામેલ રાજા, દેવળેાધિ અને સામ તવિગેરે રાજસભામાં આવ્યા અને કર્યાં દ્રાદય થશે તે જાણવા સારૂ એકધડીમાં વૈજન ચાલનારી સાંઢઊિંચા ઉપર પેાતાના પુરુષાને બેસાડી પૂર્વ દિશામાં મેાકલ્યા. પછી શ્રીહેમાચાર્યે પૂર્વે શ્રીસિહ્નચક્ર મંત્રના દેવતાએ આપેલેા ઉત્તમ પ્રચાગ કર્યો અને તેથી સંધ્યાસમયે પૂર્વ દિશામાં ચંદ્રના ઉદય યે. તે દ્ર સારી રાત ચાંદનીમય કરી ચાર પહેાર મગન મળને અવગાહી પરાડિયાની વખતે સર્વ લેાકના સમક્ષ પશ્ચિ મમાં જઈને અસ્ત પામ્યા. પ્રાતઃકાળે રાજાએ મોકલેલા પુરુ
For Private and Personal Use Only