________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२६२
શ્રી કુમારપાલ પ્રબંધ.
ભાગ રર મે.
કુમારપાળને પૂર્વજન્મ અને સૂતા રોગ નિવારણ.
એક દિવસ વ્યાખ્યાન કરતાં સૂરિ “ હાહા” કરી ઉઠયા. એટલે દેવધિ હાથે ઘસીને બોલ્યા કે, “એતો કંઈ નથી ? એક બીજાના આવા સંકેતથી રાજા ચમત્કાર પામે અને વ્યાખ્યાન મૂકાયા પછી બે કે, “હે ભગવન! આપે બેએ મહેમાં શું કર્યું?” ગુરુએ કહ્યું કે, “હે રાજન! દેવપાટણમાં શ્રીચંદ્રપ્રભ સ્વામીને પ્રાસાદની અંદર ઉંદર દીવાની દીવેટ લેઈ ગયે તેથી ચંદર લાગી ઉઠ તે મેં દીઠ અને દેવબોધિએ હાથે ઘસીને તે બૂઝવી ગમે એમ સૂચવ્યું.” રાજાએ ચમત્કાર પામી પિતાના પુરૂષથી નિર્ણય કરાવે તો તે વાત ખરી પડી.
એવી રીતને નિરતિશય કલિકાળમાં પણ સૂરિને જ્ઞાનાતિશય જોઈ રાજા તેમનાં વખાણ કરવા લાગે અને છેલ્લે કે, “હે ભગવન પૂર્વે હું કોણ હતો અને હવે હું કોણ થઈશ ? સિદ્ધરાજ મારા ઉપર શા કારણે અતિશય દેહ ધરતો હતો અને ઉદયન મંત્રી તથા આપ શા હેતુથી વત્સલભાવ રાખે છે? એ સર્વ કોઈ પણ જ્ઞાનથી જાણીને મને કૃપા કરીને ખરેખરૂં કહે. પાછલા ભવના સંબંધ વગર કઈ કઈના ઉપર અત્યંત વૈર અથવા સ્નેહ રાખતું નથી એ તે નિર્વિવાદ છે. કહ્યું છે કે, જેને દેખીને ક્રોધની વૃદ્ધિ થાય અને સ્નેહની હાનિ થાય તે પિતાનો વૈરી છે એમ સમજવું અને જેને દેખીને સ્નેહ વધવાની સાથે ક્રોધ નાશ પામે તે પિતાને પૂર્વ ભવને બાંધવ છે એમ સમજવું ”
ત્યારે ગુરુ બેલ્યા- “હે રાજન! આ કાળ અતિશય વિનાને છે. કારણ કે, શ્રી મહાવીરસ્વામીના નિણથી ૬૪ વર્ષે
For Private and Personal Use Only