________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાંગ એકવીસમે,
૨૫૧
ચાર કરી રહ્યા પછી સત્કૃત્યને વેત્તા પ્રજાગુરુ કુમારપાળ ભગવાનની આગળ નમસ્કાર પૂર્વક બે હાથ જોડી આ પ્રમાણે બેલ્યાઃ
व्युतीयुर्दिवसा देव त्वत्सेवाविनाकृताः ॥
તે થયંતે રતન્તમાં, વધ્યુતનુભવત્ ॥ { II સાર્યમોપિ માનુવં, સ્વધરશેનવરામુલ: વદ્વાનવર: સ્વાંતુ, ચૈત્યે વિોયનું ॥ ૨ ॥
“હે દેવ ! તારી સેવા વિના મારા જે જે દિવસેા ગયા તે તે હાથમાંથી ગયેલા સુરતની પેઠે મારા અંતરમાં ન્યથા કરે છે. તારા દર્શનથી પરા મુખ એવા ચક્રવર્તી થવાને હું નથી માગત પરંતુ તારા દર્શનમાં તત્પર એવેા પક્ષી પણ તારા ચૈત્યમાં થવાને મારી ખુશી છે. ” એમ કહી પાંચ શક્રસ્તવ ભણીને પ્રણિધાન દંડક ‘ જય વીયરાય ' ઈત્યાદિના પાઠ કહ્યા પછી ખેલ્યા કે,
"
प्राप्त स्त्वं बहुभिः शुभैत्रिजगतश्रूडामणिर्देवता । निर्वाणप्रतिभूरसावपिगुरुः श्रीहेमचंद्रप्रभुः ॥ किंचातः परमस्ति वस्तु किमपि स्वामिन् यदभ्यर्थये । किंतुत्वद्वचनादरः प्रतिभवं स्ताद्वर्धमानो मम ॥ ३ ॥
“ હે ભગવન્ ! બહુ પુણ્યના યોગે ત્રણ જગતમાં ચૂડા મણિ સમાન તું દેવ મળ્યા છે અને મેક્ષના સાક્ષીભૂત એવા ગુરૂ શ્રીહેમાચાર્ય મળ્યા છે. હવે એથી ખીજું શું છે કે જેની હું તારી પાસે યાચના કરૂં ? તેા પણ દરેક ભવમાં તારા વચનપર મારા આદર વધતા જાએ એવી મારી પ્રાર્થના છે. ”
પછી ગુરુને વંદન કર્યું એટલે ગુરુએ તેની પીઠપર હાથ મૂક્યા. તે જોઇ કાઈ ચારણ બાલ્યા કે,
हेम तुम्हारा कर भरउं, जांह अचंभूअरि ॥ जे पर हिठामुहा, तांह ऊपहरी सिद्धि ॥ १ ॥
For Private and Personal Use Only