________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ઓગણીસમે.
પાંચ અનુવ્રત, દિગ્વિરતિ વિગેરે ત્રણ ગુણ વ્રત અને સામાયિકાક્રિ ચાર શિક્ષા ત્રત, એ શ્રાવકનાં બાર વ્રત છે.’
૧૯૫
*
૧. જીવહિંસાના ત્યાગ.-જીવદયા સરખા પૃથ્વીતળમાં કાઈ ધર્મ નથી. હરેક પુરૂષ યતનાપૂર્વક જીવયા પાળવી જોઇએ. કરૂણાવત પુરૂષ ત્રસ જીવાની સંકલ્પથી અને સ્થાવરોની નિરર્થક હિંસા કરવાનું તબ્જે છે. દેવ અતિથિ વિગેરેની પૂજાસારૂ વેદ સ્મૃતિ વિગેરેના વાક્યથી જે કેાઈ વધ કરે છે તે નરક ગતિ પામે છે. એક તરફ પુષ્કળ દક્ષિણા આપી કરાવેલા યા અને બીજી તરફ ભયભીત પ્રાણીના પ્રાણનું રક્ષ રાખવામાં આવે તેા પ્રાણ રક્ષણજ વધે, જીવ દયા જે કઈ કરી શકે છે તે સર્વ વેદા, સર્વ યજ્ઞા અને સર્વ તીર્થાભિષેકા મળીને પણ કરી શકતા નથી. ‘મારૂં’ એવા અક્ષરાચ્ચાર કરવાથી તેજ ભવનું પુણ્ય નાશ પામે છે. શસ્ત્રનુ ગ્રહણ કરવાથી ત્રણ ભવમાં સંચય કરેલા ધર્મનો ક્ષય થાય છે અને બીજાના પ્રાણ ઉપર શસ્ત્રને ધા કરતી વખતે સા ભવમાં જે કઈ સુકૃત કર્યું હોય તે સર્વનેા નાશ થાય છે. કહ્યું છે કે, જો કાઈ એક જીવના વધ કરીને મેરૂ પર્વત જેટલા સેનાનું અને ધાન્યના કરાડા ઢગલાનું દાન કરે તાપણ તે જીવવધના પાપમાંથી છૂટે નહીં. માતાના વચનથી અડદના લોટના કુકડાની હિંસા કરનારા ચોધર રાજા દુરંત દુ:ખની પરપરાને પામ્યા, એ વાત પ્રસિદ્ધ છે; માટે કલ્યાણ ઇચ્છનાર પુરૂષે દાવાનળ સરખી Rsિ`સાના ત્યાગ કરી મનને આનંદ આપનારી દયાના પ્રિયસ્રીની પેઠે સ્વીકાર કરવા.’
For Private and Personal Use Only
66
૨. અસત્યના ત્યાગ–.આ ભત્રમાં અને પર ભવમાં અપમાન તથા મૂગાપણું વિગેરેને પણ અસત્યનુ લઘુ ફળ જાણી સુમુદ્ધિમાન્ પુરૂષે પાપના હેતુભૂત સ્થૂલ અસત્યને ત્યાગ કરવા. એક બાજુએ અસત્યથી લાગેલું પાપ અને બીજી માજુએ ખીજાં બધાં પાપ રાખવામાં આવે તે અસત્યથી થતું પાપ વધે. તેવીજ રીતે