________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૮૬
શ્રી કુમારપાલ પ્રધ
નૃત્યપૂર્વક સુવર્ણ અને રત્નાની વૃષ્ટિ કરી. આ આવસરે કાઇ એક કિવ બોલ્યા કે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
निरीक्षिता पुराप्यासीदृष्टिर्जमलयी जनैः । तदा तु ददृशि क्षमस्वर्णरत्नमयी पुनः ॥ १ ॥ स्रष्टुर्विष्टपसृष्टिनैपुणमयात्पाणेरपि त्वत्करे ।
"
शक्तिः काप्यतिशायिनी विजयते यद्याचकानां जनौ ॥ भाले तेन निवेशितामतिदृढां दारिद्रवर्णीवली । दानिनन्त्राभूष भूरिविभवैर्निमाष्ट मूलादपि ॥२॥
“ડે દાનેશ્વરી આમ્રભટ! પૂર્વે ધયડાઓએ જળમય વૃષ્ટિ જોઇ હશે. પર ંતુ આ વખતે અમે તા સુવર્ણ અને રત્નાની વૃષ્ટિ દેખીએ છીએ. સૃષ્ટિ રચામાં નિપુણતા ધરાવનાર બ્રહ્માના હાથ કરતાં પણુ આપના હાથમાં અતિશયવાળી શક્તિ વિજયવંતી વર્તે છે. કારણ યાચકાના જન્મ વખતે તેમના કપાળ ઉપર બ્રહ્માએ પાકી લખેલી દારિદ્રય એત્રી અક્ષરપક્તિ આપે તે લેાકેાને અતિશય વૈભવ આપીને ભૂસી નાખી છે.’
ઇત્યાદિ કવિયેાની સ્તુતિ વચ્ચે નીચે આવી કુમારપાળના આગ્રહથી આમ્રભટે પેાતે આરતી ઉતારી, તેની કુમારપાળે વિધિ કરાવી, સામાએ સૈાનાના દાંડાવાળા ચમર ધારણ કર્યા અને વાગ્ભટ વિગેરેએ સામગ્રી તૈયાર કરાવી. પછી મંગળદીવા કરતા પહેલાં રાજા, મ ંત્રી, સામંત વર્ગ, સધપતિ, શ્રાવક, મા, બેન અને પુત્રી વિગેરે એમણે અનુક્રમે ચાંનમિશ્ર કેશરથી તેના નવ અંગની પૂજા કરી ગળામાં અનેક ખીલેલાં ફુલાના ચારસેરા હાર પહેરાગ્યે. આ વખતે નિઃસ્પૃહી જને પણ તેના મુખારવિંદને સ્પૃહાથી નિદ્ગાળવા લાગ્યા. પછી ધાર્મિકશિોમણિ તેણે કારંભાને ઘેાડા, બાકીનાને મહેારા અને મહેારાના અભાવમાં પેાતાના અંગ ઉપરના દાગીના દાનમાં આપી રાજાએ બલાત્કારે હાથ પકડવાથી મંગળ દીવે ઉતાર્યો. આ વખતે કાઈ કવિ એક્ષ્ચા કે, “ ભરૂચમાં
For Private and Personal Use Only