________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ સતરમા
તીર્થોદ્વારમાં ભાગ લીધો એ બહુ સારૂં કર્યું અને મંત્રીએ આપેલુ ન લીધું એ તે બધાથી ઉત્તમ કયું છે.”
૧૮૩
પછી એક દિવસ ગાય બાંધવા સારૂ ખીલી દાટવા જમીન ખોદતાં તેને ચાર હજાર સુવર્ણ ટાંકથી ભરેલે કળશ મળી આવ્યે. તે જોઇ, અહે ! આજે આપણા પુણ્યના ઉદ્દય છે. માટે આ કળશ પણ પુણ્ય ખાતે થાએ, એમ વિચારી સ્ત્રીની સંમતિથી તે કળશ લેઇ મંત્રી પાસે આવ્યા અને સર્વ હકીકત નિવેદન કરી તીર્થના ઉદ્ધારમાં તે કળશ આપવા મ‘ડ્યા. મત્રીએ તે લેવાની ના પાડી. ભીમ, ‘ પાકું દ્રવ્ય મારાથી કેમ રખાય? ’એમ કડી બલાત્કારે આપવા લાગ્યા. એમ તકરાર ચાલતાં રાત પડી. એટલે કપાઁ યક્ષ પ્રત્યક્ષ થઇ બેલ્યા કે, “ હે ભીમ, તે એક રૂપિયાના ફુલથી શ્રી યુગાદિ દેવની પૂજા કરી તેથી પ્રસન્ન થઇ મે તને એ દ્રવ્ય આપ્યુ છે માટે તેના સ્વીકાર કર. એમ કડી તે યક્ષ અંતર્ભૂત થયો. ભીમ પણ પ્રાતઃકાળે તે સર્વ હકીકત મંત્રીને જણાવી સેાનાનાં તથા રત્નનાં ફુલોથી આદીશ્વર ભગવાનને પૃષ્ટ દ્રવ્ય લેઇ ઘેર આવ્યા અને મેટા શેઠની માક મહા પુણ્યશાળી ગણાયા.
For Private and Personal Use Only
હવે શુભ મુક્ત આવે છત મંત્રીએ જીર્ણ કામય ચૈત્યને ઉતરાવી નાખી. પાયામાં વિધિપૂર્વક વાર્તુમૃર્ત્ત પધરાવી. તેના ઉપર મજબુતે શિલા નાખવામાં આવી, અનુક્રમે બે વર્ષે પાષાણનું ચૈત્ય તૈયાર થયું. તેની કાઈ પુરૂષ વધામણી લાગ્યા. તેને મત્રીએ સેાનાની ખત્રીશ જીભે ભેટ કરી. ધર્મકૃત્ય કરવાના મનોરથ મેટા ભાગ્યેાદયથી થાય છે અને તેમનું સફળ થવું એ સોનામાં સુગધ જેવું છે. આ ખુશ ખબરના હઠ્યોત્સવ ચાલતા હતા, એટલામાં કાઈ બીજા પુરૂષે આવી દેવપ્રાસાદ ફાટી ગયાની ખબર કડી. તે સાંભળી મંત્રીએ તેને પહેલાના કરતાં ખમણી ભેટ આપી. તે જોઇ પાસે ઉભેલા લોકોએ પૂછ્યું કે, “ સાહેબ, આમ કેમ? ” મત્રીએ જણાવ્યું કે, “ અમારા જીવતાં તે ફાટી ગયું, એ બહુ સારૂં થયું.
(
k