________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦
શ્રી કુમારપાલ પ્રબંધ.
વિશુદ્ધ કરનાર પશ્ચાત્તાપરૂપ જળ વડે અજવાળી ભાવના ભાવતાં સ્વર્ગીરેહન કર્યું. કારણ કે, ત્રણ ભુવનમાં એક ચિંતામણિ સમાન શ્રીજિને. શ્વર ભગવાનને વિષે ચિત્તને વાસ થે, આસન કરી હાથ જોડી સર્વ જીવને ક્ષમાવવા અને સર્વ સંસારની ભાવનાઓનો અભ્યાસ રહે, એ અંતસમય કવચિત પુરુષોને પવિત્ર દિવસે મળે છે. પેલે વંઠ પણ, “અહે ! આ મુનિના વેષને કે મહિમા છે, જેથી હું સર્વ લેકના પરાભવને પાત્ર ભીખારી પણ જગદંધ મંત્રીથી વંધાયે. હવે એજ મારું ભાવથી શરણ થાઓ? એ નિશ્ચય કરી શ્રગિરિનાર ઉપર સાઠ ઉપવાસ કરી દેવલેક ગો.
પછી સામંતોએ પણ .. - શીલને વૈરીની લક્ષ્મી વિગેરે નજર કરી ઉદયન મંત્રીને પરાક્રમ વિગેરેનું નિવેદન કર્યું.
અને રાજાની સાથે બાહડ તથા અંબાને ઘેર જઈ તેમને શેક ઉતરાવી કહ્યું કે, “ જે તમે ખરા પિતૃભક્ત અને ધર્મના મર્મના જાણકાર હે તો તમારા પિતાએ તીર્થ ઉપર લીધેલા અભિગ્રહને ગ્રહણ કરી તેને ઉદ્ધાર કરે. બીજાનું દેવું પણ પ્રાયે પુરુષને દુઃખદાયી થાય છે તે જે દેવનું દેવું છે તે તે નિ મહાદુઃખનું કારણ છે. જે પુત્રી પોતાના પિતાને ઋણમાંથી મુકત કરે છે, તેજ રતુતિ કરવા લાયક છે; માટે તમે તમારા પિતાને દેવગણમાંથી મુક્ત કરો.” તેમનાં એવાં વચનામૃતોથી ઉલ્લાસ પામી બાહડે પિતાના ઓરમાન ભાઈ અંબડને દંડનાયકની પદવી અપાવી
અને પિતે રાજાની આજ્ઞા લેઈ ગિરિનાર ઉપર ગયે. ત્યાં અંબિકાએ નાખેલા અક્ષતના ભાગે ગંસઠલાખ. નાણાં ખર્ચે નવીન સુગમ પગરસ્તે બંધાવ્યું.
પછી શ્રી શત્રુંજ્યની તળેટી આગળ સૈન્ય સાથે પડાવ નાખી ત્યાં અનેક સૂત્રધારોને એકઠા કર્યા. બીજા શાકુકારે પણ તીર્થના ઉદ્ધા૧. આત્મધ્યાન કરતાં. રા. સ્વર્ગ ગયો (ગુજરી ગયો). ૩. સુબે, સેનાપતિ.
For Private and Personal Use Only