________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ex
શ્રી કુમારપાલ પ્રબંધ.
ગર્જના કરતા ગજેંદ્રના શ્રમથી જે પગ ઉપાડે છે તે હરણનુ ટાળુ સિંહને દૃષ્ટિગોચર થઇ શું હણાયા વગર જાય ! ’’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાર પછી દ્વેષ લ્યેા કે, “મહારાજ, રાંકડા માણસને હરાવવા તેમાં આટલા બધા ગભરાટ શાને? શું આપના પુત્રના પરાક્રમથી આપ અજાણ્યા છે ? જે હાથી પેાતાના ઈંતૂશળના ધાથી મોટાં વૃક્ષોને ઉખેડીને પૃથ્વી ઉપર ફેંકે છે તેની ક્રીડાની નાનાં ઝાડાનુ` ઉન્મૂલન કરવાથી સંપૂર્ણતા થાય? ન થાય.”
એ રીતે બીજાએાએ પણ નિવાર્યા છતાં મેહુરાજા એલ્યા કે, “કરાડા ક્ષુદ્ર રાજરૂપી વૃક્ષોને નાશ કરનાર ભુજાડને લીધે મનમાં જુલાઇ જતા ચાલુક્યરાજાને હું રણ ભૂમિપર હણીશ અને દેવાંગના પાસે મારા પરાક્રમના ગુણ ગવડાવી ત્રણ ભુવનમાં ફીને એક છત્ર રાજ્ય કરીશ.’
71
આ સાંભળી ધર્મરાજા મનમાં બેલ્યા કે, “ તારા મનોરથ નિષ્ફળ થાઓ. પુણ્યથી અપમંગળ નાશ પામેા. ” જ્ઞાનદર્પણ બે લ્યા કે, “ શાસન દેવતા સર્વ પ્રકારે રાજાěનું રક્ષણ કરો. ’
હવે રાજા પણ, પ્રગટ થવાના અવસર છે. વગર હથિયારવાળા ઉપર ધા નહીં કરવાનું અમારૂં ચાલુકયાનુ કુળવ્રત છે; પણ માડુરાજા શસ્ર ખદું થયેા છે તેથી સામે થવા અડચણ નથી, એમ વિચારી મુખમાંથી ગુટિકા કાઢી પ્રગટ થઇ બેન્ચે કે, “ હું કામાદિકા, સાંભળે. હું જગતને ઉપકાર કરવાના વ્યાપારમાં આડરવાળા, અને ચંદ્રમા સમાન ઉજ્જવળ યના કામી હમણાં તમારા દેખતાં મહને હરાવીને યમપુરી પહાંચતા કરૂ છું. તમે દયા કરીને તમારાથી થાય તેટલુ' તમારા સ્વામીનું રક્ષણ કરો.”
એમ કહી જ્યાં રાજાએ હથીઞર ઉંચુ કર્યું એટલે રાગાદિ સર્વ તા પલાયન કરી ગયા. પણ માહ ક્રોધમાં આવી ક્લ્યા કે, “હું મનુષ્યકીટ, તું ધણા વખતથી શોધતાં આજે હાથ આવ્યા છું માટે હવે જીવતા રહેવાના નથી.”
For Private and Personal Use Only