________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાગ ચૌદમો.
શરીરમાં પ્રવેશ કરી તેના મુખથી બોલ્યા કે, ‘કમળમાં કલહંસની પેરે જેના ચિત્તમાં જીવયા વસે છે તે મહાત્માના પગ ધેાયેલા પાણીથી સર્વ ઉપદ્રવની શાંતિ થશે. ’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુમારે કહ્યું કે, ‘ પરીક્ષા કરી. ’
,
ત્યારે ભાનુરાજા બોલ્યેા કે ‘ હૈ ભદ્ર ! જેના મનમાં જીવદયા ઢાય તેને શી રીતે ઓળખવા.’
૧૪૭
પછી સર્વે મતવાળાઓને બાલાવી, પુત્તે મમતીફ વિ ગંગળા૫। સવખત વિધિનુષં નાત્ત ॥ ‘આગળ ભમતી સ્ત્રીનું નેત્રયુગળ કાજળયુક્ત હતું કે નહીં ’? એવું ઉત્તરાર્ધપાદ સમસ્યા તરીકે આપવામાં આવ્યું. તેના પૂર્વાર્ધપાદની પૂતિ કરી કોઈ અન્યદર્શની બેલ્યા કે,
चक्खु च थणमंडलम्मि अणुक्खणं तेण मए न नायं ॥ पुरो भमंतिइ वि अंगणाए सकज्जलं दिद्वेिजुयं न वत्ति ॥ १ ॥
‘મારા ચક્ષુ સ્તનમંડળપર ક્ષણે ક્ષણે જતા હતા તેથી મને ખબર નથી કે તે આગળ ભમતી સ્ત્રીનુ નેત્રયુગળ કાજળયુક્ત હતુ કે નહીં ? ’ ઈત્યાદિ પ્રકારે રાગદ્વેષથી મલિન ઘણા પુરૂષોએ પૂરી. પરંતુ એકે જીવદયાના પરિણામના લેશવાળા ન મળ્યા. એટલામાં પેલા બકરાને છેડાવનાર મુનિરાજ ત્યાં આવી ચડ્યા. તેમને પણ તે સમસ્યા આપવામાં આવી ત્યારે તે પૂર્વાર્ધપાદ પૂરી ખેલ્યા કે,
अणेगतसथावरजंतुरक्खावक्खित्तचित्तेण मए न नायं ॥ पुरोभति व अंगणाए सकज्जलं दिविजुयं न वत्ति ॥ १ ॥
For Private and Personal Use Only
· અનેક ત્રસ અને સ્થાવર જીવાની રક્ષામાં મારૂ ચિત્ત શકાચક્ષુ` હતુ` તેથી મને ખખર નથી કે તે આગળ ચાલતી સ્ત્રીનું નેત્રયુગળ કાજળયુક્ત હતું કે નહીં'.