________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬
શ્રી કુમારપાલ પ્રબંધ.
બાકી જે જે સ્ત્રી, શસ્ત્ર અને જપમાળાદિ રાગાદિનાં ચિન્હાથી કલંકિત હોય છે અને અનુગ્રહ તથા નિગ્રહ કરવામાં તત્પર રહે છે તે દેવ મુક્તિસાધનને માટે નથી. એ રીતે દેવત્વનું સ્વરૂપ છે.
ગુરૂતત્વ. સ્ત્રીના ત્યાગી, સદાચારમાં ચાલનારા, ભેગના ત્યાગ કરનારા, જિતેંદ્રિય અને સર્વ પ્રાણીને અભય આપનારા લેકમાં ગુરૂ ગણાય છે. સ્નાન અને ઉપભોગ રહિત, પૂજા અને અલંકારથી વર્જિત અને મઘમાંથી નિવૃત્ત જે હેય તે ગુણવાન ગુરૂ કહેવાય છે. અથવા ધર્મના જાણકાર, ધર્મના કરનાર, ધર્મમાર્ગમાં પ્રવર્તાવનાર અને પ્રાણીઓ આગળ ધર્મશાસ્ત્રનું નિરૂપણ કરનારપણ ગુરૂકહેવાય છે. જે પિતે દોષરહિત માર્ગમાં પ્રવર્તે છે અને પૃહારહિત બીજાને પ્રવર્તાવે છે તેજ ગુરૂ આત્મહિત ઇચ્છનારે સેવવા. કારણ, એવા ગુરૂજ પિતે સંસારસમુદ્રને પાર પામવાને અને બીજાને પમાડવાને સમર્થ હોય છે. જે અજ્ઞાનને નાશ કરે છે, આગમના અર્થને બોધ કરે છે, સુગતિ અને કુગતિ તથા પુણ્ય અને પાપનું વિવેચન કરે છે અને કૃત્યાકૃત્યને ભેદ જણાવે છે તે ગુરૂવિના સંસારસમુદ્ર થકી તારવાને ઝાઝ સમાન બીજુ કોઈ નથી. ગુurnત તત્વશિત પુર “જે તત્વનું કથન કરે તેજ ગુરૂ. નામમાત્ર કરીને કુળક્રમથી આવેલ કેઈ કેઈને ગુરૂ હેય નહીં. ૮૪ લક્ષ જીવનિ મધ્યે અનાદિ કાલ ભમતા સર્વ જીવને વિષે જે અજ્ઞાનરૂપી અંધકારથી વ્યાપ્ત પ્રાણીને જે ભવમાં જેનાથી તત્કાવાત્વનું પ્રગટપણું થાય, તેજ ગુણને લીધે ગાર યોગ્ય ગુરૂ કહેવાય. બીજા પિતાના સ્વાર્થોમાં તત્પર અને ઘરબારી ગુરૂ ન હોય. કહ્યું છે કે,
दुःप्रज्ञाबललुप्तवस्तुनिचया विज्ञानशून्याशया। विद्यन्ते प्रतिमंदिरं निजनिजस्वार्थैकनिष्ठा नराः ॥ आनंदाअमृतसिंधुसिकरचयनिर्षाप्य जन्मज्वरं । ये मुक्तर्वदनंदुवीक्षणपरास्ते सन्ति केचिदूबुधाः ॥१॥
For Private and Personal Use Only