________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ અગીયારમે.
૧૨૧ ~~~~ ~ ~ ઓળખાવે છે. બીજી રીતે કહીએ તે જેમ વરસાદ પડવાથી તેનું (વરસાદનું) અમૃતપણું (મીઠાશ) સરેવર વિગેરેમાં આવે છે તેમ જિનેંદ્રના નામ લેકે બહિર્દષ્ટિથી હરાદિ બીજા દેવામાં સ્થાપન કરે છે. જે નામે ચગદ્રને વલ્લભ એવા લેત્તર સત્વની પ્રસિદ્ધિ કરે છે તે નામને જ પરમેશ્વર સમજવા. જેમ શિયાળવા બાયડીએ કરીને મેટ એછવ માને છે તેમ મૂઢ પુરૂષ પિતાના દેવને હજાર નામ અર્પણ કરીને હર્ષ માને છે.”
વેદ વિચાર, વળી કેઈક અવસરે રાજા સભાસહિત બેઠે હતે. તેવામાં કેઈ મત્સરી બેલ્યો કે, મહારાજા આ જૈને વેદને માનતા નથી માટે તેમને નમસ્કાર કર યુક્ત નથી.” એ સાંભળી રાજાએ સૂરિને પૂછયું કે, “આ શું કહે છે?” સૂરિ બેલ્યા, “હે રાજન વેદે જે છે તે કર્મ માર્ગની પ્રવૃત્તિ કરનારા છે અને અમે જૈનીએ નિષ્કર્મ માર્ગનું અનુકરણ કરનારા છીએ; માટે અમને વેદનું પ્રમાણ શી રીતે રહે? જુઓ ઉત્તર મીમાંસાને વેવા મા નવા મોકા વિદ્યા વિચાઃ ઈત્યાદિ પાઠ. રૂચીપ્રજાપતિ સ્તોત્રમાં પણ પુત્રે કહ્યું છે કે, હે કર્મમાગાં પિતામહ વેદોમાં તે કુવિદ્યા ભણાય છે માટે તમે મને કર્મમાર્ગને કેમ ઉપદેશ કરે છે? વળી જે વેદમાં જીવદયાનું પ્રરૂપણ હોય તે સર્વશાસ્ત્રસંમત્ત પવિત્ર જીવદયાને પાળનારા શી રીતે વેદબાહ્ય થાયઃ સર્વ શાસ્ત્રમાં પ્રથમ ધર્મ અહિંસા એ પ્રકારે ? પ્રસિદ્ધ છે. માટે જે જે ધર્મમાં જીવદયાનું પ્રરૂપણ ન હોય તે તે ધર્મને ત્યાગ કરે. “જેટલું ફળ જીવદયાથી થાય છે તેટલું સર્વ વેદ, સર્વ અને સર્વ અભિષેકે આપી શકતા નથી. નિશ્ચ પ્રાણવધ વિના યજ્ઞ થતું નથી, માટે યજ્ઞ અહિંસક ન કહેવાય. દયાયજ્ઞ તે સર્વ પ્રાણીઓને વધ ન કરે તેજ કહેવાય છે. વેદમાં દયા નથી. માટે તે નાસ્તિક ધર્મના શાસ્ત્રની પેઠે પ્રમાણ ન કરાય. જ્યાં જ્યાં જીવ છે ત્યાં ત્યાં શિવ છે, માટે શિવ અને જીવમાં ભિન્નતા
For Private and Personal Use Only