________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ દસમે.
૧૧૩ -~-~~-~~~-~~-~~~-~~-~~~ यत्र तत्र समये यथा तथा यो सि सो स्यभिधया यया तया ॥ वीतदोषकलुषः स चेद्भवानेक एव भगवन्नमो स्तु ते ॥२॥ त्रैलोक्यं सकलं त्रिकालविषयं सालोकमालोकितुं । साक्षायेन यथा स्वयं करतले रेखात्रयं सांगुलि ॥ रागद्वेषभयामयांतकजरालोलत्वलोभादयो । नालं यत्पदलंघनाय स महादेवो मया वंद्यते ॥३॥ यो विश्वं वेदवेद्यं जननजलनिधेगिनः पारदृश्वा । पौवार्पयाविरूद्धं वचनमनुपमं निष्कलंकं यदीयं ॥ तं वंदे साधुवंद्यं सकलगुणनिधिं ध्वस्तदोषद्विषतं । बुद्धं वा वर्धमानं शतदलानिलयं केशवं वा शिवं वा ॥४॥
“સંસારરૂપી બીજના અંકુરને ઉત્પન્ન કરનાર રાગાદિ જેના ક્ષય પામ્યા છે, એવા બ્રહ્મા છે વા વિષ્ણુ છે વા શિવ હે વ તીર્થકર હે તેને મારે નમસ્કાર થાઓ. જે તે સમયે જે તે પ્રકારે જે તે નામથી દેષરૂપ મેલરહિત તું તે એકજ ભગવાન હોય તે તને મારે નમસ્કાર થાઓ. જેણે ત્રણકાળમાં એલેકસહિત સકળ ત્રણ લેક અંગુલિસહિત કરતલની ત્રણ રેખાની પેઠે સાક્ષાત જોયું છે અને રાગ દ્વેષ ભય રંગ કાળ જરા ચપળતા અને લેભાદિ જેમના પદનું બંધન કરવાને સમર્થ નથી થયા તે મહાદેવને હું વંદુ છું. જેણે આગમથી ઓળખાતા વિશ્વને ઉત્પત્તિરૂપી સમુદ્રની રચનાને પાર જે છે, જેનું વચન પૂર્વાપર બાધવિનાનું છત ઉપમા તથા દોષે કરીને રહિત છે, જે સાધુ પુરૂષોને નમવા ગ્ય છે અને જેમના દોષરૂપી શત્રુઓ નાશ પામ્યા છે, એવા સકળગુણનિધિ બુદ્ધહેવા વર્ધમાન મહાવીર) હેવા બ્રહ્મા હે વાવિષ્ણુ હે વ શંકર છે, તેને હું નમસ્કાર કરૂ છું.” ઈત્યાદિ સ્તુતિ વડે સૂરિએ પરમાથેંથી વીતરાગ દેવની સ્તુતિ કરી. રાજા પણ પરમાત્માને અનુસરતી તે સ્તુતિથી અત્યંત ચમત્કાર પામ્યું. પછી તેણે મહાદેવની
૧. ચૌદ રાજલોક (સ્વર્ગ મૃત્યુ અને પાતાળ) શિવાય જ્યાં જીવની ગતિ નથી તે આકાશ પ્રદેશ.
For Private and Personal Use Only