________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ છ..
બોલ્યા કે, “ આજથી સાતમે દિવસે તમને રાજ્ય મળશે. ” કુમા પાળ તે સાંભળી ધણા હષત થયા અને તે નૈમિત્તિકને વિદ્વાન્ તરીકે સારા સત્કાર આપી વિદાય કર્યા.
For Private and Personal Use Only
૮૧