________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
342
Malahari
Lamk.માંથી ઉપલબ્ધ ખનનું નિમ્ન કાટિનું જાયફળ, જે જંગલી જાયફળ, રણ નયફળ અથવા કાચફળ તરીકે પણ ઓળખાય છે. Malabari. શુદ્ધ નહિ પણ, બે કે ત્રણ પ્રકારની મલબાર કાંઠાની બકરાંની મિશ્ર એલાદ, જેમાં સુરતી આલાદ મુખ્ય છે, અને જેના પૂર્વ અરબસ્તાન અને મેસેપોટેમિયાનાં બકરાં હતાં. Malachra capitata L. રણભીંડી, પરદેશી ભીંડી નામની ભારતના ગરમ વિસ્તારામાં થતી વનસ્પતિ, જેના પ્રકાંડના પૈસાનાં કાપડ, દેરીએ અને દેરડાં બનાવવામાં આવે છે. malaria. મલેરિયા, ટાઢિયા તાવ; Plasmodium gallinaceum અને P. bubali, નામના પરજીવીઓના સંક્રમણના પિરણામે પક્ષીએ અને ભેંસાને થતા રાગને પ્રકાર
જલ
malathion. O, O- dimethyl S- (I, 2-dicarbethoxyethyl) phosdhordithioatc નામનું કાર્બનિક ફૉસ્ફરસ સંયાજન, જે જંતુધ્ન ગુણધરાવે છે. આના શુદ્ધ સંચેોજનમાં 99 ટકા સક્રિય ઘટક હોય છે, તે સહેજ જલદ્રાવ્ય છે . અને આલ્કોહોલ, ઍસ્ટર, ઈથર, કીટેાન, અને વાનસ્પતિક તેલે જેવા કાર્બનિક દ્રાવકામાં તેને ભેળવી શકાય છે. છંટકાવ કરવા માટે તે ભૂકારૂપે મળી શકે છે, જે ઝડપથી વિશ્લેષણ કરે છે અને તે તેની કાર્યક્ષમતા ગુમાવે છે. તેને સંક્રામક જંતુઘ્ન તરીકે ઉપયાગમાં લેવામાં આવે છે. સંધરેલાં અનાજ જેવાં દ્રવ્યેનાં જંતુ, કીટ, મલેામશી. ચૂષકો, થ્રિપ, ભીંગડાંવાળાં જંતુ ઈ૦ જેવ નુકસાનકારક સજીવે ના નિયંત્રણ માટે તેને વિશાળ રીતે ઉપયોગ કરવામાં આવે છે. Malay, સંવર્ધન સ્થળનું નામ ધરાવનાર મરઘું, જેની માદા ઈંડાં આપે છે, અને પક્ષી ખાવાના ઉપયેગમાં લેવામાં આવે છે. Malaya jam. જુએ. Malayan
Acharya Shri Kailassagarsuri Gyanmandir
malignant
apple. Malayan apple. Syzi gium malaccense (L.) Merr. & Perry; Eugenia malaccensis L. Mala apple, mountain apple, Malaya jam ઈ॰ નામેા ધરાવતું શાભા માટે ઉગાડવામાં આવતું મૂળ માકાનું ફળઝાડ.
m
male. શુક્રાણુ અથવા શુક્રપિંડ પેદા કરનાર પ્રાણી, નર, પું. (૨) ફૂલનાં પુંકેસર. (૩) વનસ્પતિને ફલિત કરનાર, flora. નરપુષ્પ. m. gamete. પુંજન્યુ, નરજનન કોષ. m. gametangium. પુંજન્યુધાની. m. gametangium mother cell. પુંજન્યુધાની માતૃકાષ. m. genital system. નર જનનતંત્ર. m. inflorescence. નરપુષ્પવિન્યાસ. m. process. મરધીનાં ખય્યામાં જોવામાં આવતું અવિકસિત જનન અંગ, નરપ્રવર્ધ.
malformation. કુરૂપતા. (ર) વનસ્પતિમાં થયેલા કોઈ રોગના કારણે, તેના પર ફોલ્લા, મસા, અસું, પણ્વલન, શમલ મૂળ, સ્થાનીય ત્રણ, ઇં॰ જેવી વિકૃતિઓ થાય છે, malfunctioning. વિક્રિયા. mali, માળી, બાગબાન. malignant. વિષાકત, જલ, અતિદુષ્ટ. (૨) મરણ નીપાત્રે તેવું. (૩) સારવાર કે ઉપચારને પ્રતિચાર ન આપે તેવું. (૪) ઊથલેા ખાતું અથવા વધારે તીવ્ર બનતું, અસાધ્ય. m. catarrhal fever. આફ્રિકા અને યુરોપના કેટલાક દેશમાં પુખ્ત ઢારને લાગુ થતે વિષાણુજન્ય રિન્ડરપેસ્ટ જેવા, નાક અને ખ માંથી સતત ચીકણા સ્રાવ કરતા એક રાગ. m. oedema. Clostridium septicum. નામના જીવાણુથી નાચવીય પેશીમાં થતા ત્રણ સંક્રમણથી ઢાર અને ઘેટાની થતી એક ગ-વ્યવસ્થા, જે ઢાર-માદાની પ્રસૂતિ બાદ અને ઘેટામાં ઊન ઉતારી લીધા પછી
For Private and Personal Use Only